Rohit Lakum Advisor

Rohit Lakum Advisor Find your security and financial stability on this page. you can see your future here also!

ગુજરાતનું સૌથી પ્રાચીનત્તમ મંદિર જામનગરથી લગભગ પચાસ માઈલના અંતરે આવેલ ગોપનું મંદિર ગુજરાતના સૌથી પ્રાચીનતમ મંદિરોમાં ગણા...
20/07/2024

ગુજરાતનું સૌથી પ્રાચીનત્તમ મંદિર

જામનગરથી લગભગ પચાસ માઈલના અંતરે આવેલ ગોપનું મંદિર ગુજરાતના સૌથી પ્રાચીનતમ મંદિરોમાં ગણાય છે. આજથી ૧૫૦૦ વર્ષ અગાઉ આશરે છઠ્ઠા સૈકા પહેલા આ મંદિર બંધાયાનું જણાઈ આવે છે. કોઈ પણ પ્રકારના સીમેન્ટનો ઉપયોગ કર્યા સિવાય સળંગ મોટા પથ્થરોથી બાંધવામાં આવ્યું હોય તેમ લાગે છે. વિશાળ જગતી પર બનેલ આ મંદિર રક્ષિત સ્મારક છે. આ સૂર્ય મંદિર છે અને મૈત્રકકાળનાં શાશકો દ્વારા નિર્મિત છે. મોઢેરા સૂર્ય મંદિરથી પણ વિશેષ મહત્વ આ દેવાલયનું હોવું જોઈએ પણ આપણા માંથી કેટલા લોકો આ વિશે જાણતા હશે ?

જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર, મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.લગ્ન જીવનના મારા સુખ અને દુઃખ માં સાથે ...
16/05/2024

જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર, મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.
લગ્ન જીવનના મારા સુખ અને દુઃખ માં સાથે ઊભા રહેવા બદલ આભાર... પરિવારને અકબંધ રાખવા બદલ આભાર..
મારી જીવનસંગીનીને લગ્ન વર્ષગાંઠ ની ખૂબ શુભેચ્છા.…...


#લગ્નવર્ષગાંઠ
#શુભેચ્છાઓ

આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મકથી ભરપૂર છે. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમ...
13/01/2024

આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મકથી ભરપૂર છે. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપાસિતારામ, ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ….

#સોનલધામ
#મઢડા

સોનલધામ ઇતિહાસ!
સૌરાષ્ટ્રના જૂનાગઢથી 30 કીલોમીટર દૂર આવેલ મઢડા ગામે દેવી આઈ સોનલ બિરાજમાન છે. જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે. આ ગામ માતા સોનલના પરચા અને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કારણ બન્યું છે. કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે. તે દેવી શક્તિ છે. આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે. પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શને આવે છે ને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથ નથી જતો. અહીં મંદિરમાં બેઠેલ માતા આઈ સોનલમાંની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મુરતી જોઈને જ આવનાર ભક્તો પાવન થઈ જાય છે. બે પાંચ નહી પણ પૂરા વીસ વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

#આઈશ્રીસોનલ
#સોનલમાં
#સોનલધામ

Gandhinagar Jilla Nadoda Rajput Samaj nu 7th Sneh milan.ગાંધીનગર જિલ્લા નાડોદા રાજપૂત સમાજનું 7મુ સ્નેહમિલન, ગાંધીનગર ખા...
10/01/2024

Gandhinagar Jilla Nadoda Rajput Samaj nu 7th Sneh milan.
ગાંધીનગર જિલ્લા નાડોદા રાજપૂત સમાજનું 7મુ સ્નેહમિલન, ગાંધીનગર ખાતે તારીખ 07.01.2024ના રોજ યોજાઈ ગયું તેમાં વીમા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરવા બદલ મારુ સન્માન ગાંધીનગરના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલના હસ્તે કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર.🙏




#સ્નેહમિલન
#સમાજ
#નાડોદારાજપૂત
#જીવનવિમો
#મેયર

*કુંવારદ ગામના રામજી મંદિરના મહંત અને વર્ષોથી મોરબી રણછોડરાય ભગવાનના પણ મહંત રહેલ અને જીવન પર્યંત આર.એસ. એસમાં ખૂબ ખંતથી...
02/11/2023

*કુંવારદ ગામના રામજી મંદિરના મહંત અને વર્ષોથી મોરબી રણછોડરાય ભગવાનના પણ મહંત રહેલ અને જીવન પર્યંત આર.એસ. એસમાં ખૂબ ખંતથી નાની મોટી બધી જ જવાબદારી સંભાળનાર દેશભક્ત અને અમારા આદર્શ એવા કિસનદાસબાપુ આજ રોજ રામચરણ પામેલ છે. ભગવાન એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે તેવી હૃદયથી પ્રાર્થના...💐💐💐🙏🙏🙏*

14/08/2023

Happy Independence Day...

28/07/2023

#ચબુતરો
#પંખીઓ
#સેવા
#અબોલજીવ

10/06/2023

Vishesh with Dinesh fame Dinesh Sindhav kya jai rahya chhe? Kem? Dinesh Sindhav ane film industry ne koi connection chhe?







13/05/2023

ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર માં ઉનાળાની મસ્ત ઠંડી સવારે મોર્નીગ વૉક ના રોજિંદા આનંદને માણતાં માણતાં આજે સવારે કુદરતના ખોળે એક મોરને એની આગવી અદામાં (મોરની કળાને) ચોરી ચુપકેથી જોવાનો અનેરો આનંદ મળ્યો.
#મોરનીકળા
#ગાંધીનગર
#કુદરત
#પ્રકૃતિ
#સવાર





Alleppy House boat experience, great city, full of boats and canal water full of House boats. Enjoying Alleppy, Kerala t...
08/05/2023

Alleppy House boat experience, great city, full of boats and canal water full of House boats. Enjoying Alleppy, Kerala tour with friends and family.








Address

Gandhinagar
382016

Alerts

Be the first to know and let us send you an email when Rohit Lakum Advisor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rohit Lakum Advisor:

Share