Kamal Investment

Kamal Investment Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamal Investment, First Floor, Kamal Commercial Complex, Gandhi Chowak, Dhrol.

31/07/2017

*COCHIN IPO REVIEW*
: આ કંપની કેરલા મા ભારત મા સૌથી મોટુ જહાજો નુ રીપેરીંગ કામ તથા નવા જહાજો નુ નિર્માણ કરે છે અને વધારે નવા તથા રીપેરીંગ આપડા નેવી ફોર્સ ( નૌકાદળના જે જહાજ લડાઈ માટે ઉપયોગી હોય) સરકારી તંત્ર સાથે જોડાયેલી છે,, છેલ્લે વિક્રમ નામ નુ સૌથી મોટુ એરક્રાફ્ટ આજ કંપની દ્વારા બનાવવામાં આવેલ હતું કંપની નો નફો કરોડ મા 2013 (266.3),,2014 (281.8),,2015 (69.3),2016 (291.8),,2017 (312.2),,,કંપની ની સંપત્તિ 1768 થી 2208 થઈ છે કંપની આઈપીઓ દ્વારા 1400 કરોડ નુ ભંડોળ એકત્ર કરશે જે આ વર્ષ દરમિયાન 4 નંબર નો મોટો આઈપીઓ છે,,, કંપની નો નફો આકર્ષક છે અને સંપત્તિમાં મા પણ વધારો થયો છે અને જે શેર નો ભાવ છે તે કંપની જોતા એકદમ વ્યાજબી છે 1/8 એ 432 એ 30 શેર ની અરજી કરવાની રહેશે મારા મતે નફો,, સંપત્તિ,, સરકારી તંત્ર સાથે જોડાયેલી અને 3 મહીના પછી 1 મોટા જહાજ નો કોન્ટ્રાક્ટ જો વિદેશી કંપની ને નહીં મળે તો આ કંપની બનાવશે જે જોતા ટુકા થી લાંબા સમય સુધી નો સારો શેર છે પ્રીમિયમ આજે 125 થી વધીને 150 પહોંચી ગયું છે (35%),, કોષટક ભાડું 1000 રૂપિયા બોલાય છે મારા મતે આ આઈપીઓ રોકાણ કાર ને સારૂ રીટર્ન આપશે રીવ્યુ ગમે તો 1 👍 જરૂર આપજો.....

30/07/2017

ચાલો આજે શેર બજાર નો એક કિસ્સો કઉ.

2001 મા બુલેટ બાઈક ની કીમ્મત 55000 રૂપિયા હતી. અને તે જ સમયે બુલેટ બાઇક બનાવતી કંપની આઈસર મોટર્સ ના એક શેર ની કિંમત 17.50 રૂપિયા હતી.જો ત્યારે તમે બુલેટ ખરીદ્યુ હોત તો આજે એજ બુલેટ ની કિંમત 30000 કે 35000 કે કદાચ 70000(મોડીફાઈડ બુલેટ ) રૂપિયા હોત.અને કદાચ આજે પણ તમે એજ બુલેટ માં ગોગલ્સ અને મૂછો રાખી ને ફરતા હોત.
પણ જો તમે એ સમયે આ 55000 રૂપિયા ના 17.50 રૂપિયા ના શેર ખરીદ્યા હોત તો (55000/17.50 =3142 શેર ) 3142 નંગ શેર આજે તમારી પાસે હોત.
અને આજે આઇસર મોટર્સ ના એક શેર નો ભાવ 28,407 રૂપિયા છે. એટલે તમારી પાસે પડેલા શેર 3142 28407 =89,254,794 રૂપિયા. એટલે કે આઠ કરોડ બાણુ લાખ ચોપન હજાર સાતસો ચોરાનૂ રૂપિયા હોત, પણ બુલેટ ના હોત, 4-5 મર્સિડીઝ હોત. 😁

Address

First Floor, Kamal Commercial Complex, Gandhi Chowak
Dhrol
361210

Opening Hours

Monday 8:30am - 8pm
Tuesday 8:30am - 8pm
Wednesday 8:30am - 8pm
Thursday 8:30am - 8pm
Friday 8:30am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 1pm

Telephone

9979292455

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamal Investment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kamal Investment:

Share