29/09/2022
ખુશાલી સાથ જાણવાનું કે ટૂંક સમય માં ખેડૂત ખાતેદાર માટે સેવા સહકારી મંડળી નું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો જે ખાતેદાર ને સભ્ય બનવું હોય તે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ ના સરનામે પોચાડવા....
શ્રી એફ.એમ.સી.જી સહકારી મંડળી લી.
જેતપુર રોડ ડોક્ટર રાજાણી સાહેબ વાળી ગલી મહેશ ફરસાણ ની બાજુમાં ધોરાજી
૧) ૭,૧૨ નો ઉતારો નકલ એક
૨) ૮ અ નો ઉતારો નકલ એક
૩) આધાર કાર્ડ ની ઝેરોક્ષ એક
૪) પાનકાર્ડ ઝેરોક્ષ એક
૫) પાસપોર્ટ સાઇઝ ફોટો એક
વધુ વિગત માટે..
૧) રમેશભાઈ સીરોયા
મો.૯૪૨૭૧૬૫૫૮૩
૨) વિનોદ ભાઈ દુધાત્રા
મો. ૯૩૭૫૪૨૧૦૦૦
૩) સંજય ભાઈ ઠેસિયા
મો.૯૮૨૪૮૬૯૩૫૯