Bhaveshbhai Rajgor

Bhaveshbhai Rajgor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhaveshbhai Rajgor, Insurance Company, Deesa.

08/11/2022

समस्त देशवासियों को लोक आस्था के महापर्व 'कार्तिक पूर्णिमा' की हार्दिक शुभकामनाएं।

બધાથી ખુશ રહી શકાય પરંતુ બધાને ખુશ કરી નથી શકતા.....☺️☺️👬
16/09/2022

બધાથી ખુશ રહી શકાય પરંતુ બધાને ખુશ કરી નથી શકતા.....

☺️☺️👬

સાચું ને 😊
14/09/2022

સાચું ને 😊

27/07/2022

શું VIDEO છે! દિલ ખુશ થઈ ગયું

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રેમથી પિતાને ખવડાવતી બાળકીનો વીડિયો વાયરલ



मित्र मज़बूत रखिये ...ज़माना जड़ें काट भी दे तो ये गिरने नही दें।।
19/07/2022

मित्र मज़बूत रखिये ...
ज़माना जड़ें काट भी दे तो ये गिरने नही दें।।

30/05/2022

સમાજ ધારે તો એક તૂટેલા માણસ ને પણ ફરી ઉભો કરી શકે છે...!!!
એકતા માં જે શક્તિ છે એ એકલા માં નથી....
માટે કોઈ ના પગ ખેંચવાને બદલે હાથ ખેંચો સાહેબ...

29/05/2022

જ્યાં છે ત્યાં ઘણું છે, જ્યાં નથી ત્યાં કંઈ નથી...

સિક્કાની બે બાજુ

19/05/2022

બિલાડી કબૂતર ને મારવા જઈ રહી છે, પણ કબૂતર આંધળું હોઈ બિલાડીને જોઈ શકતું નથી જેની બિલાડીને ખબર પડતાં તે તેને મારતું નથી, જ્યારે માણસ કોઇને છોડતો નથી

19/05/2022

અંધ રાજીમા ને કુલર આપ્યુ❤️ #સેર_કરજો😊

17/05/2022

#ચાર_બહેનોનું_ઘર_બની_ગયું. 👉 #સેર_ કરજો 🙏

બનાસકાંઠા ના વાવ તાલુકા ના વાસરડા ગામ ની ચાર અસ્થિર મગજ ની દીકરી ઓ ને વ્હારે આવ્યા ખજૂર.. નીતિનભાઈ જાની...

17/05/2022

આ પોસ્ટ પર શું લખવું ? લખવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ શબ્દ ન લખી શકતા નિશબ્દ પોસ્ટ મૂકું છું

Address

Deesa
385530

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhaveshbhai Rajgor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share