01/07/2026
સહકાર સપ્તાહની ઉજવણી નિમિત્તે આજ રોજ સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે, બેન્કની મુખ્ય કચેરી, ભુજ - કચ્છ, તેમજ બેન્કની જિલ્લા ભરની શાખાઓમાં સ્વચ્છતા અભિયાનનો આયોજન કરવામાં આવ્યૂ જેમાં વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારોએ અને બેન્કના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું.