07/05/2019
Sales Executive Required for FMCG Product (Detergent): (Field Job)
Job Profile : Bring Business From Local Provision Stores & Every Possible B2B Prospect
Education : 12th Pass/Graduate
Salary : Upto ₹ 15,000/Month + Petrol Allowance
Two Wheeler & Driving License Must
Experienced candidate will be given preference, freshers may also apply.
Location : Narol, Ahmedabad
Email your CV & Then Call on Given Contact Number.
Contact : 7990643433
Email : [email protected]
______________________________
FMCG લાઈન ના જાણકાર સેલ્સમેન જોઈએ છે. (ડિટર્જન્ટ પ્રોડક્ટ ના વેચાણ માટે):
જોબ પ્રોફાઇલ : લોકલ કરીયાણા ની દુકાનો, સુપર માર્કેટ તથા પ્રોડક્ટ નું જ્યાં પણ રિટેલ કે હોલસેલ માર્કેટિંગ થઇ શકે ત્યાં થી ધંધો લાવવો
શૈક્ષણિક લાયકાત : 12 પાસ/સ્નાતક
પગાર : ₹ 15,000 પ્રતિ મહિના સુધી + પેટ્રોલ નો ખર્ચો
ટુ વ્હીલર તથા લાઇસન્સ હોવું ફરજીયાત
અનુભવી ઉમેદવાર ને પ્રાથમિકતા આપવામાં આવશે, ફ્રેશર પણ અરજી કરી શકશે.
લોકેશન : નારોલ, અમદાવાદ
તમારો Bio-Data ઇમેઇલ કરવો અને ત્યારબાદ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો.
મો. 7990643433
Email : [email protected]