બારડોલી પિપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.

  • Home
  • India
  • Bardoli
  • બારડોલી પિપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.

બારડોલી પિપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ. Bardoli Peoples Co-Op credit society is one of the leading Co-Operative credit society in Bardoli.

18/02/2025
બારડોલી પીપલ્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લિ. આયોજીત  તથાગેલેક્ષી હોસ્પિટલ ના સહયોગ થીફ્રી મેડીકલ કેમ્પ ( ડાયાબિટીસ તથા બ્લડ ...
27/12/2024

બારડોલી પીપલ્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લિ. આયોજીત તથા
ગેલેક્ષી હોસ્પિટલ ના સહયોગ થી
ફ્રી મેડીકલ કેમ્પ ( ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર નિદાન)
તારીખ: ૩૦-૧૨-૨૦૨૪ ને સોમવાર
સમય: બપોરે ૨-૦૦ કલાક થી સાંજે ૫-૦૦ કલાક
સ્થળ: ટ્રેડફેર
સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ
મુદીત પેલેસ ની સામે
બારડોલી

14/11/2024
02/04/2024

#થાપણના_વ્યાજ_ના_દરો_૦૧_૦૪_૨૦૨૪_થી #અમલમાં

ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ.રાજય કક્ષાનો સેમિનાર
24/02/2024

ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ.
રાજય કક્ષાનો સેમિનાર

!!! શુભ દિવાળી !!!મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના આગમનના વધામણાંના  પાવન પર્વ દિવાળી ની શુભકામના. દિવાળી આપના જીવન ...
24/10/2022

!!! શુભ દિવાળી !!!
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના આગમનના વધામણાંના પાવન પર્વ દિવાળી ની શુભકામના. દિવાળી આપના જીવન માં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એવી શુભકામના.

આજે આઝાદી નો ૭૫માં  સ્વતંત્ર દિન નાંપાવન પર્વ નિમિત્તે સર્વે ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.....વંદે માતરમ્.
15/08/2022

આજે આઝાદી નો ૭૫માં સ્વતંત્ર દિન નાંપાવન પર્વ નિમિત્તે સર્વે ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.....વંદે માતરમ્.

"રક્ષાબંધન" ના પાવન પર્વની આપ સૌ ભાઈઓ-બેહનો ને હાર્દિક શુભકામનાઓ...
11/08/2022

"રક્ષાબંધન" ના પાવન પર્વની આપ સૌ ભાઈઓ-બેહનો ને હાર્દિક શુભકામનાઓ...

વડ સાવિત્રી વ્રત ની તમામ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભકામનાઓ....
14/06/2022

વડ સાવિત્રી વ્રત ની તમામ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભકામનાઓ....

આપણી સંસ્થાના ડિરેકટરશ્રી તથા ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ડિરેકટર શ્રી દિપકભાઈ અમથાભાઈ પટેલ (ખરવાસા)ને જન્મ...
24/04/2022

આપણી સંસ્થાના ડિરેકટરશ્રી તથા ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ડિરેકટર શ્રી દિપકભાઈ અમથાભાઈ પટેલ (ખરવાસા)ને જન્મ દિવસની હાર્દિક શુભકામના ,🎂🎂🎂

Address

9, 10, 11 Maa Ashish Complex, Gandhi Road
Bardoli
394601

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm

Telephone

02622221700

Website

Alerts

Be the first to know and let us send you an email when બારડોલી પિપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category