Hemant Valand

Hemant Valand Life insurance,Mediclaim,Car/Bike-insurance,Pancar, Financial Service

26/09/2025
06/06/2025
આજની બચત કાલ નો સહારો
06/03/2024

આજની બચત કાલ નો સહારો

*હેલ્થ વીમો ઉતરાવવા ના ફાયદા...*👉 દવાખાના મા થતી સારવાર નો તમામ ખર્ચ વીમા કંપની આપે છે....જેમકે *Dr. ની ફિસ...રૂમ નું ભા...
18/02/2024

*હેલ્થ વીમો ઉતરાવવા ના ફાયદા...*

👉 દવાખાના મા થતી સારવાર નો તમામ ખર્ચ વીમા કંપની આપે છે....જેમકે *Dr. ની ફિસ...રૂમ નું ભાડું...દવાઓ નો ખર્ચ... હેલ્થ ચેક અપ રિપોર્ટ નો ખર્ચ...*

👉 પ્રી & પોસ્ટ Hospitalization... એટલે કે.... *દવાખાના મા દાખલ થતાં પહેલાં નો તમામ ખર્ચ & દવાખાના મા થી રજા લીધા પછી નો તમામ ખર્ચ વીમા કંપની આપશે...*

👉દર વર્ષે ફ્રી હેલ્થ ચેક અપ...

👉રિચાર્જ નો ફાયદો...એટલ કે... *જો તમે 5 લાખ નો વીમો ઉતરાવ્યો છે અને 1 વર્ષ પહેલાં જો 5 લાખ નો ક્લેમ લઈ લીધો હોય તો વીમા કંપની બીજા 5 લાખ તમારી વીમા રકમ મા ઉમેરી દેશે...*

👉 તમે જે વીમા નું પ્રિમીયમ ભરસો....એ TAX મા બાદ લઈ શકશો (Section 80 D મા)...

👉 NCB એટલે કે તમે વીમો લો અને આખા વર્ષ દરમ્યાન કોઈ ક્લેમ ના લો તો 10% નો ક્લેમ બોનસ તમારા વીમા ની રકમ મા ઉમેરાઈ જશે

આ સિવાય બીજા ઘણા ફાયદાઓ છે.....તો આજે જ અમારો સંપર્ક કરો
Hemant Valand
All types Investment
Mobile:-9638565528

Address

Ankleshwar

Website

Alerts

Be the first to know and let us send you an email when Hemant Valand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share