SmartMoney - Research and Wealth Management

Call Directions Contact the business

SmartMoney - Research and Wealth Management � Mutual Fund - SIP
� Wealth Creation Planning
� Term Plan
� Health Insurance

27/09/2026

આજનું સમજદારીભર્યું આયોજન, આવતીકાલની આર્થિક સ્વતંત્રતાનો આધાર છે.

આવક કેટલી છે એ નહીં, તેનું આયોજન કેટલું યોગ્ય છે એ જીવનની આર્થિક દિશા નક્કી કરે છે.

SIP માં જાદુ પૈસાનો નથી… સમય, શિસ્ત અને Compounding નો છે આજે શરૂ કરેલી નાની શરૂઆત, આવતીકાલની મોટી સંપત્તિ બની શકે છે.”
26/09/2026

SIP માં જાદુ પૈસાનો નથી… સમય, શિસ્ત અને Compounding નો છે

આજે શરૂ કરેલી નાની શરૂઆત, આવતીકાલની મોટી સંપત્તિ બની શકે છે.”

अनंत चतुर्दशी गणेश उत्सव के समापन का प्रतीक है, यह याद दिलाती है कि मूर्ति विसर्जन के बाद भी आस्था कभी समाप्त नहीं होती।...
25/09/2026

अनंत चतुर्दशी गणेश उत्सव के समापन का प्रतीक है, यह याद दिलाती है कि मूर्ति विसर्जन के बाद भी आस्था कभी समाप्त नहीं होती।

अनंत शब्द का अर्थ ही असीम है। जिस तरह भक्ति निरंतर बनी रहती है, उसी तरह धैर्य और अनुशासन से बनाई गई संपत्ति भी लगातार बढ़ती रहती है।

इस अनंत चतुर्दशी, अपने SIP को अपने भविष्य के प्रति एक शांत और अनंत प्रतिबद्धता बनाएं।

19/09/2026
🙏🏻 શ્રી ગણેશાય નમઃ 🙏🏻વિઘ્નહર્તા ગણેશજી જીવનનાં વિઘ્નો હરાવે અને સદબુદ્ધિ સાથે સુખ, સમૃદ્ધિ અને સમજદારીથી કરેલા રોકાણથી આ...
14/09/2026

🙏🏻 શ્રી ગણેશાય નમઃ 🙏🏻

વિઘ્નહર્તા ગણેશજી જીવનનાં વિઘ્નો હરાવે અને સદબુદ્ધિ સાથે સુખ, સમૃદ્ધિ અને સમજદારીથી કરેલા રોકાણથી આપણી આર્થિક યાત્રા પણ મંગલમય બનાવે. 🪷

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ! 🙏🏻

Google માહિતી આપે છે… પણ એ માહિતીમાંથી, સાચું શું?’ એની સાચી સમજ અને એનો wisely use કરવાનું "શિક્ષક" શીખવે છે 🙏🏻
05/09/2026

Google માહિતી આપે છે…
પણ એ માહિતીમાંથી, સાચું શું?’
એની સાચી સમજ અને એનો wisely use કરવાનું "શિક્ષક" શીખવે છે 🙏🏻

19 વર્ષની સફરમાંબજારે અનેક પરીક્ષાઓ લીધી…પણ SIP ચાલુ રહી — 231 હપ્તા, ₹23.10 લાખનું રોકાણ.આજે એ સફરનું મૂલ્ય ₹2.15 કરોડઅ...
29/08/2026

19 વર્ષની સફરમાં
બજારે અનેક પરીક્ષાઓ લીધી…
પણ SIP ચાલુ રહી — 231 હપ્તા, ₹23.10 લાખનું રોકાણ.

આજે એ સફરનું મૂલ્ય ₹2.15 કરોડ
અને XIRR 20.1% છે.

બજાર બદલાતું રહ્યું.
પણ રોકાણની શિસ્ત ચાલુ રહી.

👨‍✈️       રક્ષા બંધન = રક્ષા કવચ     👰🏻 રક્ષાબંધનના પાવન અવસર પર પ્રેમ સાથે એક ખાસ ભેટ… 🎀આ રક્ષાબંધન પર તમારી વ્હાલી બહ...
26/08/2026

👨‍✈️ રક્ષા બંધન = રક્ષા કવચ 👰🏻

રક્ષાબંધનના પાવન અવસર પર પ્રેમ સાથે એક ખાસ ભેટ… 🎀

આ રક્ષાબંધન પર તમારી વ્હાલી બહેનને માત્ર ભેટ નહીં, પરંતુ જીવનભરની સુરક્ષાનું રક્ષા કવચ આપો. 🛡️❤️

HDFC ERGO Health Insurance સાથે બહેનના સ્વાસ્થ્યને આપો મજબૂત સુરક્ષા અને મુશ્કેલ સમયમાં આર્થિક ચિંતા સામે રક્ષણ.

આ રક્ષાબંધન – બહેન માટે પ્રેમ પણ, સુરક્ષા પણ!
કારણ કે ભાઈ ની બહેન માટે ની સાચી ભેટ એ છે… જે જીવનભર અને મુસ્કિલ સમયે કામ આવે.

Happy Raksha Bandhan!
HDFC ERGO – Health Insurance નું રક્ષા કવચ

એક સારી હેલ્થ પોલિસી, જીવનભરના મહેનતની કમાણી બચાવી શકે છે... !   Think on it 💙
05/08/2026

એક સારી હેલ્થ પોલિસી, જીવનભરના મહેનતની કમાણી બચાવી શકે છે... ! Think on it 💙

Address

Anand
388001

Telephone

+919898669559

Website

Alerts

Be the first to know and let us send you an email when SmartMoney - Research and Wealth Management posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SmartMoney - Research and Wealth Management:

Shortcuts

Share