26/08/2026
*• SIP માં કરવામાં આવતું કોઈ પણ નાની મોટી રકમ નું રોકાણ એ તમારા અને તમારા પરિવાર માટે નું જ ભવિષ્યનું માટે નું રોકાણ છે.*
*• SIP એ ખર્ચ નથી, એ તમારા જ પૈસા છે જે તમને પૈસા કમાવા માં મદદ કરે છે, યાદ રાખો પૈસો જ પૈસા ને બનાવે છે.*
*• સંપતિ બનવા માટે લાખો ની જરૂર નથી પણ દર મહિને નાની મોટી રકમ થી શિસ્તતા બદ્ધ, નિયમીત અને લાંબા સમય ની બચત જરૂરી છે.*
*• સમય સૌથી મોટો પૈસો છે, SIP માં જેટલા વહેલા જોડાશો અને લાંબા સમય સુધી ટકી ને રહેશો એટલોજ વધુ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ) નો લાભ મળશે.*
*વધારે માહિતી માટે નીચે નંબર કે વોટ્સએપ પર સંપર્ક કરો...*
*📱 – ૮૯૮૦૧૩૪૧૪૧*
*🪀 – https://wa.me/message/KEHQWJBQMJFLD1*
*🌐 – https://p.njw.bz/97397*