શ્રી આધ્યાશક્તિ મહીલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સોસાયટી લી.

  • Home
  • India
  • Amreli
  • શ્રી આધ્યાશક્તિ મહીલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સોસાયટી લી.

શ્રી આધ્યાશક્તિ મહીલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સોસાયટી લી. સેવા । સહકાર । સંગઠન । સમૃધ્ધિ

08/03/2026

Happy Women’s Day

05/12/2025
 #સહકારથી સમૃદ્ધિ #શ્રી આધ્યાશક્તિ મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સો લી નાં ચેરમેન શ્રીમતી અલ્પાબેન રામાણીનાં હસ્તે...
22/09/2025

#સહકારથી સમૃદ્ધિ #
શ્રી આધ્યાશક્તિ મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સો લી નાં ચેરમેન શ્રીમતી અલ્પાબેન રામાણીનાં હસ્તે મહીલા સભાસદોને ભેટનું વિતરણ કરવામાં આવી.

અમરેલી જીલ્લાની પ્રમુખ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ પરિસંવાદ યોજાયો.
IFFCOનાં ચેરમેન આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી ગીતાબેન સંઘાણી, IFFCOના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.જે. પટેલ, જિલ્લા ખરીદ અને વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પાનસુરીયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી, અમૂલ ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ધામેલીયા અને તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

19/09/2025

Address

Old APMC
Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી આધ્યાશક્તિ મહીલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓ સોસાયટી લી. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share