11/06/2026
શું તમને ખબર છે કે CIF Number તમારી બેંકમાં એક ખાસ Customer ID છે?
એક જ CIF હેઠળ તમારા એકથી વધુ Bank Accounts જોડાયેલા હોઈ શકે છે. KYC, Net Banking અને Banking Services માટે CIF Number ખૂબ ઉપયોગી છે.
તમારી Banking માહિતી જાણો અને સુરક્ષિત રહો.