19/08/2021
ફ્રિ ૨ લાખ નું આકસ્મિક વીમા કવચ ફ્રી
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
અન્વયે રૂ. ૨ લાખ નું આકસ્મિક વીમા કવચ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.
બચતખાતું ધરાવતા તમામ ઉંમર ૧૮ વર્ષ થી ૭૦ વર્ષ સુધી ના માટે પ્રીમિયમ બેંક ભોગવતી હોવાથી ફ્રી માં મળશે..
તેના માટે ફક્ત આધારકાર્ડની નકલ અને બેંક પાસબુક લઈ બેંક નો સંપર્ક કરો.
સૌને જાણ કરો લોકહિત માં જરૂરી.....