Shrimali Bhrahman Kelavni Mandal Ahmedabad

Shrimali Bhrahman Kelavni Mandal Ahmedabad The Shrimali Brahman Kelavani Mandal is philanthropic trust
established 30 years ago by Late Shri

Shrimali Brahman Kelavani Mandal
is located near MahaLaxmi Temple Paldi , Ahmedabad . Paldi is an affluent area located in South Western Ahmedabad , India. Its geographical coordinates are 23.0061° North, 72.5647° East. The Shrimali Brahman Kelavani Mandal is philanthropic trust
established 30 years ago by Late Shri Chanchalben Alibaugwala . with the objective of imparting student for education help and widow financial supprot.

સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ સમારંભ ને સફળતાપૂર્વક પાર પાડવા માટે સર્વ ટૃસટીશ્રી તથા કારોબારીના તમામ સભ્યો નો હ્રદય પૂર્વક ...
18/11/2019

સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ સમારંભ ને સફળતાપૂર્વક પાર પાડવા માટે સર્વ ટૃસટીશ્રી તથા કારોબારીના તમામ સભ્યો નો હ્રદય પૂર્વક આભાર

13/10/2019
Last night garba..2019
13/10/2019

Last night garba..2019

29/07/2019
જ્ઞાતિના મિત્રો ને સહકાર આપવા વિનંતી
03/05/2019

જ્ઞાતિના મિત્રો ને સહકાર આપવા વિનંતી

Snkm Cricket tournament 19
26/01/2019

Snkm Cricket tournament 19

Sbkm Cricket tournament 19
26/01/2019

Sbkm Cricket tournament 19

24/01/2019

*ક્રિકેટ ટુર્નામેન્ટ 2019*
*SBPL 2019*

આ વર્ષે પણ આપણા જ્ઞાતીમિત્રો માટે *૨૬* મી જાન્યુઆરીએ ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે
જે મિત્રોને ભાગ લેવો હોય તેઓ તાત્કાલિક પોતાનું નામ નોંધાવી દેવા વિનંતિ.
*૫૦* Rs . એન્ટ્રી ફી છે.
સવારે ૬.૪૫ થી સાંજે 4.00 સુધી રમવાનું રહેશે.
સૌ ઉત્સાહી મિત્રો ઝડપથી નામ નોંધાવે.
4 ટીમ રાખીએ છીએ
જૂજ ખેલાડીઓ લેવાના બાકી છે.
નામ લખવા કાર્યાલયનો અથવા જયકર અગ્નિહોત્રી નો પણ સંપર્ક કરી શકશો.

*જયકર અગ્નિહોત્રી* 9824546556

બપોરે ભોજ્ન તથા રમવાના દરેક સાધનોની વ્યવસ્થા કરેલ છે

*કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ આવકાર્ય છે.*
રમવાનું સ્થળ : sp ring road
science city થી આગળ

શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળ ખાતે ઇનામ વિતરણ ગરબા મહોત્સવમાં 2018
22/10/2018

શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળ ખાતે ઇનામ વિતરણ ગરબા મહોત્સવમાં 2018

Shrimali brahmin Garba mahotsav 2018
22/10/2018

Shrimali brahmin Garba mahotsav 2018

સરસ્વતી યાગ પુજન માં જે સભ્ય મિત્રો ને લાભ લેવા ની ઇચ્છા હોય તેઓએ સત્વરે શ્રી અનિલભાઈ ઓઝા નો અથવા   આપણાં "શ્રીમાળી બ્રા...
07/05/2018

સરસ્વતી યાગ પુજન માં જે સભ્ય મિત્રો ને લાભ લેવા ની ઇચ્છા હોય તેઓએ સત્વરે શ્રી અનિલભાઈ ઓઝા નો અથવા આપણાં "શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળ" ની ઓફીસ પરથી વિગત લઇને લાભ લેવા વિનંતી

Address

Mahalaxmi Cross Road, Paldi
Ahmedabad
380007

Telephone

+917926652507

Website

Alerts

Be the first to know and let us send you an email when Shrimali Bhrahman Kelavni Mandal Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shrimali Bhrahman Kelavni Mandal Ahmedabad:

Share