15/09/2026
ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે;
મિત્તી મે સવ્વ ભૂએસુ, વેરં મજ્ઝં ન કેનઈ.
મિચ્છામિ દુક્કડમ.
DON’T JUST DREAM IT. OWN IT !
MICCHAMI DUKKADAM
*શબ્દોથી માફ કરવામાં સમય નથી લાગતો,*
*"પણ"*
*હૃદયથી માફ કરવામાં જીન્દગી પણ નાની પડે છે.*
*જે ખમાવે છે તે જ આરાધક બને છે એવા પ્રભુ વીરના વચનોને જાણી સવંત્સરી પ્રતિક્રમણ પહેલાં જાણતા કે અજાણતાં અમારા દ્વારા આપનું હ્રદય જરા પણ દુભાવ્યું હોય તો મન વચન કાયાથી આપની ક્ષમા માંગીએ છીએ.*
*🙏🏻મિચ્છામિ દુક્કડમ🙏🏻*