05/09/2025
આત્મનિર્ભર સરલ કેશ ક્રેડિટ સાથે ભરો આત્મનિર્ભરતાની ઉડાન...
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક આપી રહી છે આત્મનિર્ભર સરલ કેશ ક્રેડિટ અંતર્ગત મહત્તમ ₹1 લાખનું ધિરાણ...
વ્યક્તિગત ધોરણે ધંધાકીય તેમજ રોજિંદી જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ ધિરાણની સુવિધા ઉપલબ્ધ.