09/07/2026
📢 મોબાઇલ રિચાર્જ ફરી મોંઘું થઈ શકે છે!
રિપોર્ટ્સ મુજબ આગામી 3–4 મહિનામાં Jio, Airtel અને Viના રિચાર્જ પ્લાનમાં 12%થી 15% સુધીનો વધારો થઈ શકે છે. જો આવું થાય તો તમારા માસિક મોબાઇલ ખર્ચમાં પણ વધારો જોવા મળી શકે છે.
💬 તમારો શું અભિપ્રાય છે?
શું ટેલિકોમ કંપનીઓએ રિચાર્જના ભાવ વધારવા જોઈએ?
👇 કોમેન્ટમાં જણાવો કે તમે Jio, Airtel, Vi કે BSNLમાંથી કઈ કંપનીનો ઉપયોગ કરો છો.
📌 આવી જ બિઝનેસ, ટેક અને ફાઇનાન્સ સંબંધિત અપડેટ્સ માટે Market Mitra ને Follow કરવાનું ભૂલતા નહીં! 🚀