Gift City

Gift City India's First city , wich is being constructed systamatically to fulfill India's Financial , and IT
(4)

09/07/2015
06/05/2015

Recent interview in the city.

02/05/2015

GIFT CITY intro film

01/05/2015

A bus driver in Milton, Wash., lost consciousness at the wheel, causing a bus full of children to career out of control. But middle-schooler Jeremy Wuitschic...

TRANSPORTATION, PARKING AND SEWAGE PLAN OF GIFT CITY, GUJARAT.
29/04/2015

TRANSPORTATION, PARKING AND SEWAGE PLAN OF GIFT CITY, GUJARAT.

To ream more, Visit : http://www.sadhanaweekly.comહિંમત વાળા લોકો આ post SHARE કરવાની હિંમત કરે.આ લેખ વાંચી રહેશો ત્યાં ...
18/04/2015

To ream more, Visit : http://www.sadhanaweekly.com
હિંમત વાળા લોકો આ post SHARE કરવાની હિંમત કરે.
આ લેખ વાંચી રહેશો ત્યાં સુધી માં આપના ભારત માં 3 જણ તંબાકુ ને કારણે મરી ગયા હશે.
દેશને જો વ્યસનમુક્ત બનાવવામાં આવે તો ?
તમાકુનો વેપાર કરતી કંપનીઓ નાદાર થઈ જાય અને ભારત દેશ સમૃદ્ધ થઈ જાય.
દર વર્ષે ૫ ખરવ રૂપિયા તમાકુ પેદાશના પ્રસાર-પ્રચારમાં ખર્ચાતા હોય ત્યાં ચિત્રવાળી ચેતવણી છાપવાની ઝુંબેશ સફળ થાય ?

08/04/2015

To latest issue, visit http://www.sadhanaweekly.com
પોતાની નિર્ધનતાથી ત્રસ્ત એક વ્યક્તિ સંન્યાસી પાસે પહોંચ્યો અને કરગરવા લાગ્યો - સ્વામીજી, હું ખૂબ જ દરિદ્ર છું. મને કંઈક આપો. સંન્યાસીએ હસીને કહ્યું, ભાઈ, હું ખુદ આ પહેરે લૂગડે છું. તને શું આપવાનો...? છતાં તારે જોઈતું હોય તો થોડા દિવસ પહેલાં હું નદીએ સ્નાન કરતો હતો ત્યારે મારા હાથમાં પારસ આવ્યો હતો, પરંતુ મારે એનું શું કામ, કહી મેં તેને ત્યાં જ છોડી દીધો હતો. તું તે લઈ શકે છે. સંન્યાસીની વાત સાંભળતાં જ પેલો નિર્ધન માણસ દોડીને નદીકિનારે પહોંચ્યો અને પારસ ઉઠાવી ખુશ થતાં ઘર તરફ જવા લાગ્યો... ત્યાં જ તેના મનમાં એક ઝબકાર થયો અને સંન્યાસી પાસે પરત દોડી ગયો અને ગળગળો થઈ બોલ્યો, મહર્ષિ, આ લો તમારો પારસ. મારે નથી જોઈતો. મારે તો એ જોઈએ છે જેના બળે તમે પારસને ત્યજી દીધો છે. સાચું જ કહ્યું છે આ બધો જ જગ્યા અને વ્યક્તિના સંસર્ગનો પ્રભાવ છે, પળવાર પહેલાં ધન-વૈભવની ઇચ્છાવાળો વ્યક્તિ સંન્યાસી અને તેના તપોવનના સંસર્ગમાં આવતાં જ કામના અને ઇચ્છાઓથી મુક્ત બની ગયો. આવા સંન્યાસીનો સંસર્ગ પારસથી પણ મૂલ્યવાન છે.

Address

Gandhinagar Road
Ahmedabad
380000

Alerts

Be the first to know and let us send you an email when Gift City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share