Parth thaker

Parth thaker Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Parth thaker, Financial service, B-3 riddhi siddhi apartment, sabarmati, Ahmedabad.

10/03/2026

કર્ણાવતી મહાનગર યુવા મોરચાના સરસપુર રખિયાલ વોર્ડના નવનિયુક્ત પ્રમુખ તેજસ ભાઈ સોની હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

23/11/2025

Happy birthday Shreyu 🎂😘Love u 😍

23/11/2025

Happy birthday Shreya 🎂🎉😍

23/11/2025
20/11/2025

મારા ખુશીઓનું સરનામું એટલે...
મારી દિકરી Jency
મારા સપનાઓની પાંખો એટલે...
મારી દિકરી Jency
મારા આંખોનું તેજ એટલે...
મારી દિકરી Jency
મારા અભિમાનનું કારણ એટલે...
મારી દિકરી Jency
મારા જીવનનું એક લક્ષ્ય એટલે...
મારી દિકરી Jency
મારા અસ્તિત્વનો આધાર એટલે... મારી દિકરી Jency

આવી રીતે જ હંમેશા હસતી રમતી રહે એવી દિલ થી શુભેચ્છા Jency ...

જન્મદિવસની 🎂 ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા કાળજા ના કટકા ને...

20/11/2025

Happy birthday My Queen 👸 🎂

20/11/2025

આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે.
એટલે નહીં કે આજે તમારો જન્મદિવસ છે.
પરંતુ એટલે કે આજે એ દિવસ છે
જ્યારે પહેલી વખત મેં મારી પરીને જોઈ હતી.
મારી રાજકુમારીને જન્મદિવસ ખૂબ ખૂબ મુબારક.
હેપ્પી બર્થ ડે

Address

B-3 Riddhi Siddhi Apartment, Sabarmati
Ahmedabad

Telephone

7383232104

Website

Alerts

Be the first to know and let us send you an email when Parth thaker posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share