Wealthplus Mutual Fund

Wealthplus Mutual Fund Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wealthplus Mutual Fund, Financial service, Ahmedabad.

"WEALTHCARE FINSERVE" offers financial services, specializing in WEALTH MANAGEMENT, MUTUAL FUND, NPS, FIXED DEPOSIT, LIFE INSURANCE, TERM PLAN, CHILD EDUCATION, HOME LOAN, MORTGAGE LOAN, etc.

23/03/2025
How quickly can a SIP Top-up make you a Crorepati? With a 10% top-up, reach your 2 Crore goal faster! Start your wealth ...
23/12/2024

How quickly can a SIP Top-up make you a Crorepati?

With a 10% top-up, reach your 2 Crore goal faster! Start your wealth journey today with SIPaarambh.
Connect with us: https://www.assetplus.in/mfd/ARN-253172

હાલ માં માર્કેટ નીચે જઈ રહ્યું છે, તમારા પોર્ટફોલિયો માં પણ તેની અસર થઈ હશે. કોઈ નો નફો ઓછો થયો હશે, તો કોઈને રોકેલી મૂડ...
22/12/2024

હાલ માં માર્કેટ નીચે જઈ રહ્યું છે, તમારા પોર્ટફોલિયો માં પણ તેની અસર થઈ હશે. કોઈ નો નફો ઓછો થયો હશે, તો કોઈને રોકેલી મૂડ રકમ માં નુકસાન થયુ હશે.

કોઈ ચિંતા કરવાની જરૂર નથી, SIP લાંબા સમય માટે જ હોય છે, ઓછામાં ઓછા 4, 5 વર્ષ SIP ચાલશે તો જ એ 12% થી વધારે રિટર્ન આપશે.

એવું નથી કે દર વર્ષે 12% ફિક્સ રિટર્ન આપી જ દેશે, એકાદ વર્ષે 20% રિટર્ન આપ્યું હોય, ક્યારેક 5% રિટર્ન આપ્યું હોય, ક્યારેક -5%, -10% કે -15% પણ ગયું હોય છે, અમુક વર્ષે 40% કે 50% પણ રિટર્ન આપ્યું હોય છે, તો આ રીતે એવરેજ 12% રિટર્ન મળે છે.
CANARA ROBECO FLEXI CAP નું ઉદાહરણ આપ્યું છે.
3 એપ્રિલ 2006 એ ચાલુ થયેલું છે.
બધા ને ખબર છે કે 2008 માં મંદી નો માહોલ કવો હતો.
2008 માં આ ફંડ માં -51.20% નો ઘટાડો થયેલો છે.
2011 માં -16.10% નો ઘટાડો થયેલો છે.

સમજો કે આ ફંડ માં કોઈ એ 2006 માં SIP ચાલુ કરી હોય તો એ 2008 માં નુકસાન માં જ હતી. જો ત્યારે કોઈ એ SIP બંધ કરી ને પૈસા ઉપડ્યા હશે તો એ નુકસાની માં જ હશે, પણ જો કોઈ એ SIP ચાલુ રાખી હશે તો એ આજે વર્ષની એવરેજ 17.78% પ્રમાણે એનો પોર્ટફોલિયો મજબૂતીથી ઉભો હશે.

એપ્રિલ 2006 માં કોઈ એ આ ફંડ માં 2000 ની SIP ચાલુ કરાવી હોય અને હાલ માં પણ એ ચાલુ જ હોય તો આજે એ રકમ કેટલી હશે એ જોઈએ.
એપ્રિલ 2006 થી ડિસેમ્બર 2024
19 વર્ષ પૂરા થવા આવ્યા છે. એટલે ટોટલ મહિના 228 થશે.
228*2000/- 456000/- total investment.
આજે એ રકમ ટોટલ પ્રોફિટ સાથે 3700000/- થઇ ગઇ હશે.

Market Down થોડા સમય માટે જ હોય છે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ આજે નઈ તો કાલે ઉપર આવશે જ.

ચાલુ SIP બંધ કરવાની જરૂર નથી.
SIP નો પોર્ટફોલિયો રોજ સવારે ઉઠી ને ચેક કરવાની વસ્તુ નથી. એ તો લાંબા સમય માટે જ છે.
તો મહેરબાની કરી ને કોઈ એ SIP બંધ કરવી નહી.

જો કોઈને ટૂંકા સમગાળામાં કમાઈ લેવું હોય તો એના માટે SIP યોગ્ય નથી, તો એ પોતાની રીતે રસ્તો શોધી શકે છે જ્યાંથી ટૂંકા સમયગાળામાં કમાઈ શકે.

13/08/2024

Starting a SIP is your first step toward financial freedom. It helps you build wealth systematically and achieve long-te...
25/07/2024

Starting a SIP is your first step toward financial freedom. It helps you build wealth systematically and achieve long-term goals with ease.

Begin your journey today to secure a prosperous future!

https://www.assetplus.in/link/SAjg





We are certified financial expert on Mutual Funds, NPS, and Fixed Deposits. By tailoring a portfolio to your specific ne...
21/07/2024

We are certified financial expert on Mutual Funds, NPS, and Fixed Deposits. By tailoring a portfolio to your specific needs, our goal is to put you on the path to financial well being. Connect with WEALTHPLUS MUTUAL FUND to know more about how you can better manage your finances.

15/07/2024

Address

Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when Wealthplus Mutual Fund posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share