Sakhi Co.Op. Credit & Supply Society Ltd

Sakhi Co.Op. Credit & Supply Society Ltd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sakhi Co.Op. Credit & Supply Society Ltd, Bank, Ahmedabad.

SAVE THE DATE & TIMEતારીખ:- ૧૭ -૧૨ -૨૦૨૩સમય:- રવિવાર,  સવારે ૧૦:૦૦ કલાકે  મણિનગર બ્રાન્ચ ઉદ્ઘાટન સમારોહ..સ્થળ:- 1, ગોપી ...
15/12/2023

SAVE THE DATE & TIME
તારીખ:- ૧૭ -૧૨ -૨૦૨૩
સમય:- રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે
મણિનગર બ્રાન્ચ ઉદ્ઘાટન સમારોહ..
સ્થળ:- 1, ગોપી ક્રિષ્ના કોમ્પલેક્ષ, અપ્સરા આરાધના સિનેમાની સામે, કાંકરિયા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮.

તારીખ:- ૧૭ -૧૨ -૨૦૨૩વિમેન એમ્પાવારમેન્ટ કોર્પોરેશનનું સ્વતંત્ર એકમ “સખી કો. ઓપ. ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લી.” ગરીબ, વ...
15/12/2023

તારીખ:- ૧૭ -૧૨ -૨૦૨૩

વિમેન એમ્પાવારમેન્ટ કોર્પોરેશનનું સ્વતંત્ર એકમ “સખી કો. ઓપ. ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લી.” ગરીબ, વંચિત અને મધ્યમવર્ગીય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત છે.
સખી ક્રેડિટ સોસાયટી કોર બૅન્કિંગ સોલ્યુશન (CBS) દ્વારા સખીમંડળો, શેરી ફેરિયાઓ સહિત લઘુઉદ્યોગ સાહસિકોને ધિરાણ આપીને QR કોડ, મોબાઈલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ વગેરે ડિજિટલી સુવિધાઓથી સુસજ્જ કર્યા છે.
સખી ક્રેડિટ સોસાયટીએ સ્વર્ણિમ સખી જ્વેલર્સ દ્વારા નાની બચતથી સોનાના દાગીના આપવાનો નવતર પ્રયત્ન પણ કરેલ છે.
સખી ક્રેડિટ સોસાયટીનો વ્યાપ વધારવા ગુજરાતમાં રાણીપ, વટવા, બાપુનગર, ચાંદખેડા, પાટણ, ભુજ અને ધ્રાંગ્રધા જેવા વિવિધ શહેરો ખાતે શાખાઓ શરૂ કરવામાં આવેલ છે.
આ બ્રાન્ચ નેટવર્કના ભાગરૂપે હવે “મણિનગર બ્રાંચ”નો ઉદ્ઘાટન સમારોહ રાખેલ છે.

જેમાં પધારવા આપને મૈત્રીપૂર્ણ નિમંત્રણ છે.

સમય:- રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sakhi Co.Op. Credit & Supply Society Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share