VIR Financial

VIR Financial Hey, My self Viral Mehta
I have more than 14 year experience in Financial sector
I have more then 400 clients in Equity Business & Mutual fund Business

જ્યારે કોઈ વૈશ્વિક ઘટના બને છે ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે ગંભીર અને ચિંતાજનક લાગી શકે છે. 🌍📉કાલના બજાર ઘટાડા પછી આવ...
04/03/2026

જ્યારે કોઈ વૈશ્વિક ઘટના બને છે ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે ગંભીર અને ચિંતાજનક લાગી શકે છે. 🌍📉
કાલના બજાર ઘટાડા પછી આવી લાગણી થવી સહજ છે.

પરંતુ હાલમાં શેર બજારમાં સારું કરેકશન જોવા મળી રહ્યું છે. ઘણીવાર *અણધારી પરિસ્થિતિ પણ એક સારી તક* બની શકે છે. આવા સમયમાં ગભરાવાની જરૂર નથી. શાંતિપૂર્વક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી વિચારીએ તો આવી પરિસ્થિતિ રોકાણ માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

યાદ છે ને, અગાઉ પણ આવો ઘટાડો આવ્યા પછી એવું લાગ્યું હતું કે રોકાણ ન કરીને સારી તક ચૂકી ગયા?

વધુ માહિતી માટે નિઃસંકોચ કોલ કરો.

🏵️ Thanks

04/03/2026

📉 **માર્કેટ કરેકશન = રોકાણની તક*
પ્રિય રોકાણકાર,
હાલનું માર્કેટ કરેકશન થોડા સમય માટેનું છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે ઉત્તમ તક છે.
✔ ઓછું NAV = વધુ યુનિટ્સ ખરીદી શકાય
✔ કરેકશન દરમિયાન કરેલ Additional Lump Sum લાંબા ગાળે રિટર્ન વધારવામાં મદદ કરે છે
✔ ટૂંકા ગાળે ઉતાર-ચઢાવ, લાંબા ગાળે વેલ્થ ક્રિએશન
✔ ભૂતકાળમાં દરેક કરેકશન પછી માર્કેટ ફરી મજબૂત બન્યું છે
જો તમારી પાસે વધારાનો ફંડ હોય, તો તમારા ગોલ્સ અને રિસ્ક પ્રોફાઇલ મુજબ પ્લાન્ડ લમ્પસમ રોકાણ વિચારવા જેવો સમય છે.
📌 અસ્થિરતાને તકમાં બદલીયે — હું તમારી સાથે છું.

— *વિરલ મહેતા*
*મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર*

  financial
25/02/2026

financial

25/02/2026
Revise F&O lot Size June to July✨
20/06/2023

Revise F&O lot Size June to July✨

કેવું દૃશ્ય હશે કાલે, ખાલી કલ્પના કરીએ તો રુવાંટા ઊભા થઈ જાય છે,*જે દૃષ્ટિ કાલે આ નિહાળશે, તે દૃષ્ટિ ને ધન્ય છે..*જોઈ લો...
31/12/2022

કેવું દૃશ્ય હશે કાલે, ખાલી કલ્પના કરીએ તો રુવાંટા ઊભા થઈ જાય છે,

*જે દૃષ્ટિ કાલે આ નિહાળશે, તે દૃષ્ટિ ને ધન્ય છે..*

જોઈ લો, રહી જશો તો પસ્તાસો..

*MahaRally @ Ahmedabad..*

01/01/2023,Sunday, 9 am.

Route - Paldi Char Rasta - Income Tax - Usmanpura Char Rasta - RTO Circle..

Address

Vasna
Ahmedabad
380007

Telephone

+919924459400

Website

Alerts

Be the first to know and let us send you an email when VIR Financial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share