Sakhi Co.Op. Credit & Supply Society Ltd

Sakhi Co.Op. Credit & Supply Society Ltd Gold Loan, Home Loan, Car Loan & Others Loan

Honor ceremony of all the honorable members of Chandkheda branch was held on Sunday date 07/04/2019 everyone is friendly...
06/07/2024

Honor ceremony of all the honorable members of Chandkheda branch was held on Sunday date 07/04/2019 everyone is friendly invited to come.
Place: Sakhi Co Op Credit and Supply Society Ltd
Highway mall, opposite BRTS bus stand, Chandkheda, Ahmedabad
Time: 10am. At 10 hours

તારીખ ૨૫/૦૬/૨૦૨૪ ના રોજ ત્રિવિધ પ્રાસંગિક પ્રસંગો જેમાં રખિયાલ બ્રાન્ચનું  ઉદ્દઘાટન,સખી ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ...
26/06/2024

તારીખ ૨૫/૦૬/૨૦૨૪ ના રોજ ત્રિવિધ પ્રાસંગિક પ્રસંગો જેમાં રખિયાલ બ્રાન્ચનું ઉદ્દઘાટન,સખી ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ડૉ યોગેશ મૈત્રક ષસ્ટીપૂર્તિ- જ્ઞાન દિવસની ઉજવણી સાથે વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન અને સખી ક્રેડિટ સોસાયટી દ્વારા ખૂબ સુંદર અને સફળતા પૂર્વક અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલ વસાહતમાં કરવામાં આવી

આ ત્રિવિધ સમારોહમાં CSB બેંક ના ક્લસ્ટર હેડ માનશ્રી સૌરભ શર્માજી,અમદાવાદની પ્રહલાદનગર શાખાના હેડ માનશ્રી આલોક દુગ્ગર,અન્ય શાખાઓના હેડ, ડૉ બી આર.આંબેડકર ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન માનશ્રી અમૃતલાલ પરમાર, વેક સખી ના પદાધિકારીઓ, ઇન્વેસ્ટર્સ, વિવિધ સમાજના આગેવાનો સખી મંડળ અને બચત મંડળની સખીઓ, પરિવારજનો, પરિજનો દીકરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

સૌપ્રથમ સવારે ૧૦.૩૦ કલાકે અદ્યતન ફર્નિચર અને CBS on-line પ્લેટફોર્મ સાથેની રખિયાલ શાખાનું ઉદ્દઘાટન ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ ૧૧.૩૦ કલાકે પાંચમી વાર્ષિક સાધારણ સભા અને જ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તમામ એજન્ડાની ચર્ચામાં ભાગ લઈને સર્વાનુમતે પસાર કરેલ.

આજના સમારોહમાં ૧૨.૫૦%વ્યાજ આપતી "દીકરી મારી વ્હાલપની થાપણ" યોજના આકર્ષણનું કેન્દ્ર હતી જેમાં ઉપસ્થિત તમામ સભાસદોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મોટા ભાગના સભાસદોએ તેઓની દીકરીઓ માટે રોકાણ કરીને યોજનાને વધાવી લીધી. સખી તરફથી પણ પ્રત્યેક દીકરીને રુ ૨૫૦૦ અને ૧૦૦૦ ની ૧૨.૫૦% વ્યાજવાળી FD ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

CSB બેંક તરફથી ઉપસ્થિત તમામ અધિકારીઓએ યોજનાઓને સમર્થન આપીને બેંક તરફથી સખી ક્રેડિટ સોસાયટીની ટર્મ લોન સહિતની તમામ મદદની ખાત્રી આપેલ જ્યારે અન્ય રોકાણકારોએ પણ મહિલા આત્મસન્માન નિધિ(MAAN) યોજના અને સભાસદ આત્મસન્માન નિધિ(SAAN) યોજનામાં રોકાણ કરેલ જ્યારે સખીઓએ સ્વર્ણિમ સખી યોજનાને પણ વધાવી લીધેલ.

સમારોહના અંતે સુરુચિ ભોજન કરીને વેક સખીના લોકો અને જ્ઞાન દિવસની યાદગીરી વાળી વોલ કલોક ભેટ રૂપે મેળવી તમામ સભાસદો છૂટા પડેલ.

#સખીમંડળ #સખીબેંક #મહિલાસશક્તિકરણ #બેંક

09/04/2024
૧૪ મી એપ્રિલનો પાવન દિવસ એટલે ભારત રત્ન બોધિસત્વ ડૉ બાબા સાહેબ આંબેડકર નો જન્મદિવસ.વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન અને સખી...
09/04/2024

૧૪ મી એપ્રિલનો પાવન દિવસ એટલે ભારત રત્ન બોધિસત્વ ડૉ બાબા સાહેબ આંબેડકર નો જન્મદિવસ.
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન અને સખી કો.ઓપ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી આ દિવસને "અધિકાર દિવસ"તરીકે ઉજવે છે નિગમના ૧૮મા સ્થાપના દિવસે નિગમના સભાસદો અને તમામ સમુદાય દ્વારા આ દિવસને અમે અદકેરો બનાવવા ડૉ બાબાસાહેબ આંબેડકરે પ્રબોધેલા વિચાર વારસાને સારંગપુર ખાતે આવેલ પ્રતિમા સમક્ષ "મિશન જ્ઞાન" દ્વારા જન સમુદાય વચ્ચે લઈ જવા નો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આપને પરિવાર -પરિજન સાથે પધારવા નિમંત્રણ છે.

સ્થળ
ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે,
સારંગપુર, કાલુપુર રેલવે સ્ટેશન પાસે,
અમદાવાદ
તારીખ
૧૪/૦૪/૨૦૨૪
રવિવાર, સવારે ૯ કલાકે

  “ના રૂકના તુમ ના જુકના તુમ,યે જિંદગી તેરી હૈ બૈખોફ જીના તુમ,યે આસમા તેરા હૈ, યે ધરતી તેરી હૈ,સિતારો કે જહાન મે અપના ના...
07/03/2024



“ના રૂકના તુમ ના જુકના તુમ,
યે જિંદગી તેરી હૈ બૈખોફ જીના તુમ,
યે આસમા તેરા હૈ, યે ધરતી તેરી હૈ,
સિતારો કે જહાન મે અપના નામ લીખના તુમ.”

Happy International Women's Day.
07/03/2024

Happy International Women's Day.


"અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન"ડૉ.બી.આર.આંબેડકર કો.ઓ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિ. ગાંધીનગરમાં ગુજરાત ભરની ...
07/03/2024

"અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન"

ડૉ.બી.આર.આંબેડકર કો.ઓ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિ. ગાંધીનગરમાં ગુજરાત ભરની ૧૫૦ થી વધુ ક્રેડીટ સોસાયટીઓ જોડાયેલી છે.આપણી ક્રેડીટ સોસાયટીના ચેરમેન સુશ્રી પ્રીતિ પ્રિયદર્શી સદર ફેડરેશનમાં ડીરેકટર તરીકે હોદ્દો ધરાવે છે. આ ફેડરેશન દ્વારા તાજેતરમાં “તા.૧૦-૦૩-૨૦૨૪” ને રવિવારના રોજ સમય “સવારે ૧૦-૦૦ કલાકે” રંગમંચ ગાંધીનગર ખાતે “સહકારી મહાઅધિવેશન” મળનાર છે.જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી તથા કેબીનેટ મંત્રીશ્રીઓ તથા સહકારી આગેવાનો હાજર રહેનાર હોઈ આ મહાઅધિવેશનમાં આપણી ક્રેડીટ સોસાયટીના તમામ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓ, કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને સોસાયટીના તમામ સભાસદોને મહાઅધિવેશનમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.

નિમંત્રક
સુશ્રી. પ્રીતિ પ્રિયદર્શી,
ચેરમેન
સખી કો. ઓ. ક્રેડીટ એન્ડ સપ્લાય સોસાયટી લિ.

સ્થળ:
રંગમંચ,સેક્ટર ૧૩, લિંબચ માતા ના મંદિર પાસે,
ગ રોડ,ગાંધીનગર.

તારીખ:
૧૦/૦૩/૨૦૨૪,રવિવાર
સમય:
૧૦.૦૦ કલાકે સવારે

તારીખ ૮ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની ઉજવણી અને મહિલા સન્માન સમગ્ર વિશ્વમાં થાય છે વિમેન એમ્પાવરમેન્ટ કોર્...
05/03/2024

તારીખ ૮ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની ઉજવણી અને મહિલા સન્માન સમગ્ર વિશ્વમાં થાય છે

વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન દ્વારા પણ અમે મહિલાઓ ના સ્સાશક્તિકરણ માટે આર્થિક ,સામાજિક,સંવિધાનિક,રાજકીય અને આધ્યાત્મિક એવા પંચમાર્ગીય મોડલ દ્વારા મહિલા સશક્તિકરણના અભિયાન કે આંદોલનને મિશન મોડ ઉપર છેલ્લા ૧૬ વર્ષ થી જન સમુદાય વચ્ચે કાર્યરત છીએ

અમે આયોજિત કરેલ સદર કાર્યક્રમમાં સહ પરિવાર અને પરિજન સાથે આપ આવો અને આપણે સમૂહ માં મહિલા સશક્તિકરણના આ આંદોલનને વૈશ્વિક સ્તરે લઈ જઈએ

Happy Republic Day
25/01/2024

Happy Republic Day

સખી ગોલ્ડ લોનગીરવે મુકેલા અથવા આપની પાસે હયાત સોના ના દાગીના છોડાવી અને તેની ઉપર સરળ હપ્તે અને ઓછા વ્યાજ ના દરે ગોલ્ડ લો...
23/01/2024

સખી ગોલ્ડ લોન

ગીરવે મુકેલા અથવા આપની પાસે હયાત સોના ના દાગીના છોડાવી અને તેની ઉપર સરળ હપ્તે અને ઓછા વ્યાજ ના દરે ગોલ્ડ લોન કરી આપવામાં આવશે.

➡️ઘરે બેઠા સર્વિસ આપવામાં આવશે.

➡️એક તોલા સોના ઉપર વધુ મા વધુ ધિરાણ.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :

રાણીપ હેડ ઓફિસ સંપર્ક નંબર. (સમય સવારે 10:30 થી 6:00)
(1) 7490052227
(2) 7226907304

➡️બાપુનગર બ્રાંચ સંપર્ક નંબર -(1) 7226909404
➡️વટવા બ્રાંચ સંપર્ક નંબર - (2)-9725646666
➡️મણિનગર બ્રાંચ સંપર્ક નંબર - (3)-9106467737
➡️ચાંદખેડા બ્રાંચ સંપર્ક નંબર - (4)-7567402725
કિરણ સોલંકી - 9725214636
(પ્રોજેક્ટ ડાયરેક્ટર)
Credit Managers:-
(1)ગીતા બેન - 7041268073
(2)પ્રદીપ ભાઈ - 9724939958
(3)સુશીલા બેન-6354184051
(4)દેવાંગ ભાઈ - 8735061133
બ્રાંચ મેનેજર
(1)જાગ્રુતી બેન - 7226058696 - ચાંદખેડા
(2)ધરણી બેન - 7096551754 - વટવા
(3)ટીકેન્દ્ર ભાઈ - 9173544496 - બાપુનગર
(3)મનિશા બેન - 9664566351 - મણિનગર

200 રૂપિયા દર મહિને ભરો અને 11 મહિના પછી 2400 રૂપિયા નો સોના અથવા ચાંદી નો દાગીનો મેળવો. રાણીપ હેડ ઓફિસ સંપર્ક નંબર. (સમ...
23/01/2024

200 રૂપિયા દર મહિને ભરો અને 11 મહિના પછી 2400 રૂપિયા નો સોના અથવા ચાંદી નો દાગીનો મેળવો.

રાણીપ હેડ ઓફિસ સંપર્ક નંબર. (સમય સવારે 10:30 થી 6:00)
(1) 7490052227
(2) 7226907304

➡️બાપુનગર બ્રાંચ સંપર્ક નંબર -(1) 7226909404
➡️વટવા બ્રાંચ સંપર્ક નંબર - (2)-9725646666
➡️મણિનગર બ્રાંચ સંપર્ક નંબર - (3)-9106467737
➡️ચાંદખેડા બ્રાંચ સંપર્ક નંબર - (4)-7567402725

કિરણ સોલંકી - 9725214636
(પ્રોજેક્ટ ડાયરેક્ટર)

Credit Managers:-
(1)ગીતા બેન - 7041268073
(2)પ્રદીપ ભાઈ - 9724939958
(3)સુશીલા બેન-6354184051
(4)દેવાંગ ભાઈ - 8735061133

બ્રાંચ મેનેજર
(1)જાગ્રુતી બેન - 7226058696 - ચાંદખેડા
(2)ધરણી બેન - 7096551754 - વટવા
(3)ટીકેન્દ્ર ભાઈ - 9173544496 - બાપુનગર
(3)મનિશા બેન - 9664566351 - મણિનગર

Address

Hathijan Circle
Ahmedabad
382445

Telephone

+917226907304

Website

Alerts

Be the first to know and let us send you an email when Sakhi Co.Op. Credit & Supply Society Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share