GICare Services Pvt Ltd

GICare Services Pvt Ltd જી.આઇ.કેર સર્વિસસ પ્રા.લિ. એ 5000+ થી વધુ ગ્રાહકોને કસ્ટમાઇઝડ વીમાના સંપૂર્ણપણે ઉકેલો આપતી સંસ્થા છે

જી. આઇ. કેર સર્વિસસ પ્રા. લિ. પાસે એક ખૂબજ અનુભવી ટીમ છે જે ઉત્ક્રુષ્ઠ સંશોધન કરીને ગ્રાહકોની આવશ્યકતાઓ મુજબ યોગ્ય પોલિસી કવરેજ ઓળખીને પ્રદાન કરવામાં શ્રેષ્ઠતાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. વીમા ઉદ્યોગમાં ફેલાયેલા વિશાળ વીમા ઉત્પાદનો ઓફર કરીને, જી. આઇ. કેર સર્વિસસ પ્રા. લિ. તમારા જીવન અને તેના અન્ય પાસાઓ, જેમ કે વ્યવસાય, વાહનો અને અન્ય ઘણી બાબતોને સુરક્ષિત કરવા માટેનો વિશ્વાસપાત્ર સાથી છે.

જી.

આઇ. કેર સર્વિસસ પ્રા. લિ. એ વીમા યોજનાઓ દ્વારા વ્યક્તિઓના જીવનને સશક્તિકરણ આપવા માટેની દૂરદર્શિતા સાથે વિકસિત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા શ્રી અજય શાહ દ્વારા સ્થાપિત, જી. આઇ. કેર સર્વિસસ પ્રા. લિ. એ છેલ્લા પાંચ વર્ષમાં 5,000+ થી વધુ ગ્રાહકોને તેના વિશાળ શ્રેણીના ઉત્પાદનો સફળતાપૂર્વક પૂરા પાડ્યા છે જેમાં પ્રોપર્ટી વીમા, ટર્મ પ્લાન્સ, મોટર વીમા, જવાબદારી વીમા, મરીન વીમા, ઇજનેરી વીમા અને અન્ય ઘણા સામેલ છે. જી. આઇ કેર સર્વિસસ પ્રા. લિ. તેની સ્થાપના થઇ ત્યારથી, તેના ગ્રાહકો માટે ખૂબ મૂલ્યવાન ઉત્પાદનો નો સમાવેશ કરવા માટે વિવિધ સંગઠનો સાથે ઘણાં પારસ્પરિક જોડાણો બનાવ્યા છે.

જી. આઇ. કેર સર્વિસસ પ્રા. લિ. અમદાવાદ ના હાર્દમાં આવેલ, એલિસબ્રીજ વિસ્તારમાંથી સંચાલિત થાય છે અને ગ્રાહક ની જરૂરિયાત પ્રમાણેના વીમા સોલ્યુશન્સ દ્વારા શક્ય તેટલો સંતોષ આપવાનો લક્ષ્ય રાખે છે. શ્રી અજય શાહની આગેવાની હેઠળની ટીમ, ગ્રાહકો માટે સફળ ઉકેલોને સુનિશ્ચિત કરતા નવીન સંશોધન હાથ ધરવા માટે ટેકનોલોજી નો લાભ લેવા પ્રતિબદ્ધ છે.

06/04/2023

Address

907, BVR Ek Building, Opp. Hotel Inder Residency College Road, Ellisbridge
Ahmedabad
380006

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919173419602

Alerts

Be the first to know and let us send you an email when GICare Services Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GICare Services Pvt Ltd:

Share