07/11/2025
પ્રિય ગ્રાહકો,
સ્નેહ થી નમસ્કાર,
આપ સૌને આપની મેડીક્લેમ પોલીસી માં માંદગી અને સર્જરી વિશે જાણ છે જ. આજના યુગમાં નવા સંશોધનો દ્વારા સર્જરીમાં વિજ્ઞાન બહુ આગળ વધી ગયુ છે. જેમકે આધુનિક પદ્ધતિથી(રોબોટિક) સર્જરી. આ સર્જરી એકદમ સચોટ અને દર્દીને સર્જરી કરતી વખતે કોઈ દુખાવો કે બીજું નુકસાન ન થાય તેવી રીતે કરવામાં આવે છે.
આ સાથે નિકોલ બાપુનગર અને નરોડા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર શૈશવ સોની નુ એક ઓડિયો(નિવેદન) રોબોટિક સર્જરી વિશેનું મોકલુ છુ જે આપ સાંભળજો અને આપની મેડીક્લેમ પોલિસીમા આ સર્જરી કવર થાય છે કે નહીં, કવર થાય છે તો કેટલી અને કેવી રીતે? અને નહીં તો મેડિક્લેમ પોલિસી આ આધુનિક સર્જરી આવરી લે તેવી પોલીસી લેવા વિનંતી. તો એના માટે તમો તમારા એજન્ટ નો આજે જ સંપર્ક કરો અને પોલીસી વિષેના ફાયદાની જાણકારી મેળવો.