Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd.

Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd.
[Power of Co-Operation & Ethics]

તારીખ ૧૭.૦૫.૨૦૨૬ના રોજ અલ બરકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીની હેડ ઓફિસ ખાતે અલ ઝારિયા સોસાયટી, પાલનપુર તરફ...
19/05/2026

તારીખ ૧૭.૦૫.૨૦૨૬ના રોજ અલ બરકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીની હેડ ઓફિસ ખાતે અલ ઝારિયા સોસાયટી, પાલનપુર તરફથી એક પ્રતિનિધિમંડળ મુલાકાતે આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય અલ બરકાહ સોસાયટીની ડિપોઝિટ અને લોન સંબંધિત વિવિધ પ્રોડક્ટ્સને સમજવાનો હતો. ખાસ કરીને 'ગ્રોથ ફંડ એકાઉન્ટ', 'ગોલ્ડ લોન' અને 'બિઝનેસ લોન'ની પ્રક્રિયા, કોમ્પ્લાયન્સ તેમજ તેની કામગીરી (Operations) અંગે વિગતવાર માહિતી મેળવવાનો મુખ્ય હેતુ હતો.

આ મહત્વપૂર્ણ મીટિંગનું અધ્યક્ષસ્થાન અલ બરકાહ સોસાયટીના પ્રમુખ જનાબ વાસિફ હુસૈન સાહેબે સંભાળ્યું હતું. સોસાયટીના બ્રાન્ચ મેનેજર તનવીર આલમ કુરેશીએ સોસાયટીની તમામ પ્રોડક્ટ્સનો વિગતવાર પરિચય આપ્યો હતો અને તેના જરૂરી કંપ્લાયન્સ, પ્રોસેસ તેમજ ઓપરેશન અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, જેમાં ગ્રોથ ફંડ એકાઉન્ટ, ગોલ્ડ લોન અને બિઝનેસ લોન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલ બરકાહ સોસાયટીના સંયુક્ત સચિવ નુરૂલહુદા શેખ તથા બોર્ડ મેમ્બર જનાબ મોહમ્મદ ખાલિદ રાજપૂત સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગ દરમિયાન મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળે તમામ મુદ્દાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક સમજીને મહત્વની વિગતોની નોંધ લીધી હતી. ચર્ચા દરમિયાન તેઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના સોસાયટીના પદાધિકારીઓ તરફથી અત્યંત સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. અંતમાં, પ્રતિનિધિમંડળે મીટિંગમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અને સોસાયટીની કામગીરી અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો તથા અલ બરકાહ સોસાયટીના તમામ જવાબદાર પદાધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Glimpses of Media Coverage.
16/01/2026

Glimpses of Media Coverage.





Leadership that inspires. Service that empowers.Introducing the Branch Managing Committee Members of Al-Barkah Credit & ...
15/01/2026

Leadership that inspires. Service that empowers.

Introducing the Branch Managing Committee Members of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Of Newly opened Jamalpur Branch.

Building trust. Creating impact. Strengthening the Society.

Meet the dedicated Branch Managing Committee Members of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Juhapura B...
15/01/2026

Meet the dedicated Branch Managing Committee Members of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Juhapura Branch.

Guided by values, driven by service, and united for a stronger tomorrow.

Serving with responsibility. Growing with unity.

Proudly introducing the Branch Managing Committee Members of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Rakhi...
15/01/2026

Proudly introducing the Branch Managing Committee Members of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. Rakhial Branch.

A team committed to integrity, growth, and community empowerment. Together, we move forward with trust and vision.

અલ બરકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીની નવી શાખાનું ઉદ્ઘાટનઅમદાવાદ, જમાલપુર:વ્યાજમુક્ત નાણાકીય સેવા આપતી સં...
13/01/2026

અલ બરકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીની નવી શાખાનું ઉદ્ઘાટન

અમદાવાદ, જમાલપુર:
વ્યાજમુક્ત નાણાકીય સેવા આપતી સંસ્થા અલ બરકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટી લિ.'ની ત્રીજી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 11.01.2026 ના રોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અત્યંત ઉત્સાહ અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાયું હતું.
આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જમાલપુરના ધારાસભ્ય જનાબ ઇમરાન ખેડાવાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે અલ બરકાહ જેવી વ્યાજમુક્ત સંસ્થાઓને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, આવી સંસ્થાઓ સામાન્ય લોકોને વ્યાજ આધારિત વ્યવસ્થા (સુદ) માંથી મુક્તિ અપાવવામાં અને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઇસ્લામિક વિદ્વાન જનાબ મુફ્તી અબ્દુલ કય્યુમ જયપુરી, જનાબ ઇકબાલ અહમદ મિર્ઝા (પ્રમુખ, JIH અમદાવાદ શહેર), ડૉ. ઉસ્માન ધલ્લાવાલા (બોર્ડ મેમ્બર,છીપા જમાત ટ્રસ્ટ) આયત હોસ્પિટલના ડૉ. ફરહિન રાધનપુરવાલા, ડૉ. ઇફ્તીખાર મલિક (પ્રમુખ, સહુલાત મોડાસા), જનાબ નૂર મોહમ્મદ મેંદાજીવાલા, જનાબ અબ્દુલ હમીદ મેમણ (પ્રમુખ, શાહીન ફાઉન્ડેશન), જનાબ ગુલામ મોહમ્મદ ખત્રી (પ્રમુખ, ખત્રી ચેરિટેબલ ટ્રસ્ટ) તથા કુરેશ જમાતના પ્રવક્તા જનાબ હાજી અબ્દુલ અઝીઝ કુરૈશીએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ વાસિફ હુસેન, ઉપપ્રમુખ સીએ સૈયુમ ખાન તથા જમાલપુર બ્રાન્ચના ડિરેક્ટર સીએ સોહેલ મેંદાજીવાલાએ અલ બરકાહના ઉદ્દેશ્યો, વ્યાજમુક્ત આર્થિક વ્યવસ્થા અને સમાજ કલ્યાણના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તમામ મહેમાનોએ સંસ્થાની આ પહેલની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવી શાખા જમાલપુર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે એક વિશ્વસનીય અને નૈતિક નાણાકીય વિકલ્પ તરીકે આશીર્વાદરૂપ સાબિત થશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમર મણિયાર અને જમાલપુર બ્રાન્ચ મેનેજમેન્ટ કમિટી દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Inauguration of a New Branch of Al Barkah Credit & Consumer Co-operative Society Ltd.

Ahmedabad, Jamalpur:
The grand inauguration of the third branch of Al Barkah Credit & Consumer Co-operative Society Ltd., an institution providing interest-free financial services, was held on 11.01.2026 in the Jamalpur area of Ahmedabad with enthusiasm and pride.

On this auspicious occasion, the Honorable MLA of Jamalpur, Mr. Imran Khedawala, graced the event as the Chief Guest and inaugurated the branch. In his address, he described interest-free institutions like Al Barkah as extremely beneficial for society. He further stated that such organizations play a vital role in freeing common people from the interest-based (usury) financial system and in empowering them economically.

The program was also honored by the presence of distinguished guests including Islamic scholar M***i Abdul Qayyum Jaipuri, Mr. Iqbal Ahmad Mirza (President, JIH Ahmedabad City), Dr. Usman Dhallawala (Board Member, Chhipa Jamaat Trust), Dr. Farheen Radhanpurwala from Ayat Hospital, Dr. Iftikhar Malik (President, Sahulat Modasa), Mr. Noor Mohammad Mendajiwala, Mr. Abdul Hamid Memon (President, Shaheen Foundation), Mr. Ghulam Mohammad Khatri (President, Khatri Charitable Trust), and Haji Abdul Aziz Qureshi, spokesperson of the Quresh Jamaat, who enhanced the dignity of the event with their special presence.

During the program, Mr. Vaseef Hussain, President of the Society, CA Saiyum Khan, Vice President, and CA Sohel Mendajiwala, Director of the Jamalpur Branch, shared detailed insights into Al Barkah’s objectives, the concept of an interest-free economic system, and its welfare activities for society.

All the guests appreciated this initiative of the Society and conveyed their best wishes for its bright future. This new branch will prove to be a trustworthy and ethical financial alternative for the people of Jamalpur and the surrounding areas.

The entire program was smoothly and elegantly conducted by Umar Maniyar and the Jamalpur Branch Management Committee.

08/01/2026

Be ready to witness grand opening of 3rd Branch of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. in Jamalpur, Ahmedabad.

Please join us for this noble cause of promoting interest-free financial services for the society.






05/01/2026

We are delighted to announce the inauguration of our 3rd branch of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. in Jamalpur, Ahmedabad.
Please join us as we continue our journey of promoting interest-free financial services for the society.






Delegates of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. had the honour of meeting respected Haji Abdul Azij Q...
02/01/2026

Delegates of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. had the honour of meeting respected Haji Abdul Azij Qureshi (Quresh Jamaat) to invite him for the grand opening of our new branch at Jamalpur. We look forward to his esteemed presence at the ceremony.






Delegates of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. had the honour of meeting respected Gulam Mohammad Kh...
02/01/2026

Delegates of Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. had the honour of meeting respected Gulam Mohammad Khatri (President - Khatri Charitable Trust) to invite him for the grand opening of our new branch at Jamalpur. We look forward to his esteemed presence at the ceremony.






Address

Head Office: K-110, Sumel-8, Nr. Ajit Mill Cross Road, Rakhial
Ahmedabad
380023

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 4pm

Telephone

+917984838258

Alerts

Be the first to know and let us send you an email when Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Al-Barkah Credit & Consumer Co-Operative Society Ltd.:

Share