AGENT GOPAL LIC

AGENT GOPAL LIC FINANCIAL ADVISOR

13/07/2023
Help Lain No.8866946632
30/01/2021

Help Lain No.8866946632

મિત્રો... શા માટે એલ આઈ સી ની જીવન શાંતી ?? દેશ માં એકપણ રોકાણ નું સાધન બતાવો જેમાં નીચેના ફાયદા હોય(૧) ₹ ૫ લાખ થી વધુ ર...
21/08/2020

મિત્રો... શા માટે એલ આઈ સી ની જીવન શાંતી ?? દેશ માં એકપણ રોકાણ નું સાધન બતાવો જેમાં નીચેના ફાયદા હોય
(૧) ₹ ૫ લાખ થી વધુ રકમ ની સુરક્ષા
(૨) જે પણ વ્યાજ નો દર નક્કી થાય તે આપણી ૧૦૦ વષઁ ની ઉંમર સુધી મળવા પાત્ર
(૩) એક વષઁ થી વધુ ના ડીફરમેન્ટ પીરીયડ માં મુડી ૧૧૦% થઈ જાય
(૪) આપના પત્ની કે બાળક ને પણ તે ૧૦૦ વષઁ ના થાય ત્યાં સુધી આપને મળતો વ્યાજ નો દર જ મળવા પાત્ર
(૫) એલ આઈ સી. ટી ડી એસ કાપશે નહી
(૬) વચ્ચે પૈસા ની જરુર પડે તો લોન ની વ્યવસ્થા
(૭) દર ત્રણ મહીને વ્યાજ નો દર બદલાવા ની ઝંઝટ નહી..
(૮) શેર માકેઁટ મા એક રુપીયા નું રોકાણ નહી
(૯) એમ્પલોયર એમ્પલોઇ સ્કીમ કોપોઁરેટ ટેક્ષ માં રાહત
(૧૦) આપણી ગેરહાજરી મા કોને નાણાં આપવા તેનું વ્હીલ અત્યાર થી
(૧૧) આપણી ગેરહાજરી માં કોને કેટલાં (%) રુપીયા આપવા તે આજ થી નક્કી કરવા ની જોગવાઈ
(૧૨) રીયલ એસેટ કરતાં આ ઈ એસેટ લેવી વધુ લાભકારક
(૧૩) મહીને આપના પરીવાર ના ખચાઁ જેટલું વ્યાજ કમાવો... નિવૃતિ નું જીવન સ્વમાન ભેર જીવો..
(૧૪) મહીને, ત્રણ મહીને, છ મહીને, વષેઁ વ્યાજ લેવાની સુવિધા..
(૧૫) વ્યાજ નો હપ્તો કેલેન્ડર ની ૧ તારીખે જમા થઈએ જાય
(૧૬) બેંક પાસ બુક મા એન્ટી્ ની ઝંઝટ નહીં..
(૧૭) ૩૦ વષઁ થી ઉપર ની કોઈપણ ઉંમર ના વ્યક્તિ ઓછામાં ઓછા ₹ ૧,૫૦,૦૦૦ થી જોડાઈ શકે...
(૧૮) તા ૧૨/૦૫ થી બેંક ના વ્યાજ દર ધટી રહ્યાં છે
( ૧૯) નીવૃતી જીવન નું ઉત્તમ આયોજન માટે નો એક માત્ર વીકલ્પ ..(life maintainable provision)
(૨૦) આપની મહીના ની જરુરીયાત પ્ માણે પણ રોકાણ કરી શકો..
(૨૧) ભારત સરકાર ધ્વારા આપણાં નાણાં વી સુરક્ષા..
આપ આપની FD રીન્યુઅલ કરતાં પહેલાં કે અન્ય જગ્યા એ રોકાણ કરતાં પહેલાં એક આપણી મીટીંગ અગત્ય ની
આટલાં જમાં પાસા ... છતાં હજી વિચારી રહ્યા છો ???
તા. *૨૪/૦૮/૨૦૨૦* ના બંધ થતી આ યોજના માં પણ વ્યાજ નો દર ઘટી રહ્યો છે.
આપના ફોન ની રાહ જોતો...
gopalnath
📞8866946632
મુખ્ય વીમા સલાહકાર

21/08/2020
Call 8866946632
13/08/2020

Call 8866946632

Call 8866946632 AHMEDABAD
12/02/2020

Call 8866946632 AHMEDABAD

Address

Ahmedabad

Telephone

+918866946632

Website

Alerts

Be the first to know and let us send you an email when AGENT GOPAL LIC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AGENT GOPAL LIC:

Share