Nagji palanpur

22/03/2023
10/03/2023

જય અંબે....

આજરોજ વિધાનસભામાં ગૃહમાં ચાલી રહેલ સર્ચા ના ભાગરૂપે માં અંબાના ધામ એવા અંબાજીના મંદિરમાં માં ના પ્રસાદ તરીકે વર્ષો થી ચાલી આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી સરકાર દ્વારા ફેક્ટરીની ચીક્કી મંદિર માં ચાલુ કરતા કરોડો શ્રદ્ધાંળુંઓને ઠેસ પહોંચી છે તે બાબતે દાંતા_અંબાજીના ધારાસભ્યશ્રી(MLA કાંતિભાઈ_ખરાડી દ્વારા માં અંબા ના ધામમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા વિધાનસભામાં રજુઆત કરવામાં આવીને ભાજપા સરકાર દ્વારા જવાબ ના આપતાં વિધાનસભામાં ઉગ્ર રજુઆત કરતા ગૃહમાંથી ધારાસભ્યો ને સંસ્પેન્ડ કરવામાં આવ્યા.

માં અંબાના ધામ વિરોધી સરકાર , કરોડો શ્રદ્ધાંળુ વિરોધી ભાજપા સરકાર પોતાની મનમાની ચલાવી મંદિરોમાં પણ પોતાના કોન્ટ્રાકટ, બિઝનેશ, પોતાના મળતીયાઓને કોન્ટ્રાકટ અપાવી મંદિરો પર કબ્જો કરવા જઈ રહિયા છે.

જાગો મારાં માં અંબાના ભક્તો જાગો...



25/02/2023
07/02/2023

Adresse

Democratic Republic Of The

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Nagji publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Nagji:

Partager