05/09/2019
પ્રિય મિત્રો,
અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા આજ રોજ સાંજે ૭ કલાકે GTPL ગુજરાતી ચેનલ નંબર ૨૮૨ પર કાર્યક્રમ પ્રસારીત કરાશે, જેમાં આપણે સૌ જાણીશું કે
" શું બનાવે છે ઘર ને અલગ?"
આપણે સૌ આ કાર્યક્રમ ને વધુ માં વધુ લોકો ને જોવા માટે આગ્રહ કરીને સફળ બનાવીએ.