Jan Suvidha Kendra Tharad

Jan Suvidha Kendra Tharad અમારે ત્યાં તમામ પ્રકાર નું ઓનલાઈન સરકારી તથા અર્ધસરકારી કામ કાજ કરી આપવામાં આવશે....

*જન સુવિધા કેન્દ્ર થરાદ* આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.....આંગણવાડી કાર્યકર માટે 12 પાસ ...
08/11/2023

*જન સુવિધા કેન્દ્ર થરાદ*
આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.....આંગણવાડી કાર્યકર માટે 12 પાસ અને તેડાગર માટે 10 પાસ જરૂરી....ફોર્મ ભરાવવા માટે જરૂરી કાગળો -
(1)આધારકાર્ડ.
(2) જન્મ તારીખ નો દાખલો અથવા એલસી અથવા ક્રેડિટ સર્ટિ
(3) રેશન કાર્ડ
(4) માર્કશીટ 10 અને 12 પાસ... વધુ અભ્યાસ કરેલ હોય તો બધા સર્ટિ જોડે લેતા આવવું.....self declaration માં સહી કરવી પડશે માટે જેમનું ફોર્મ ભરવાનું હોય એમને રૂબરૂ આવવું......વધુ માહિતી માટે અમારી ઓફિસ નો સંપર્ક કરવો....
જન સુવિધા કેન્દ્ર અર્બુદા શોપિંગ દુકાન નંબર A112 હોટેલ તિરંગા ની પાછળ સાંચોર હાઇવે થરાદ....મો - 8758083640

06/11/2023

જન સુવિધા કેન્દ્ર થરાદ ના પેજ માં આપ સર્વે મિત્રો વડીલો નું હાર્દિક સ્વાગત છે......

Address

પહેલા માળે અર્બુદા શોપિંગ દુકાન નંબર A112 હોટેલ તિરંગા ની પાછળ સાંચોર હાઇવે થરાદ
Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when Jan Suvidha Kendra Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share