खुबSurat

खुबSurat Kamrej and surat news and other information platform . Many good pictures and thought available

IN

દિલ્હી મુંબઇ એક્ષપ્રેસ હાઇવે
14/05/2025

દિલ્હી મુંબઇ એક્ષપ્રેસ હાઇવે

11/01/2025

બાદશાહઃ બીરબલ, આપણા ભારત ના શાં સમાચાર ? બીરબલઃ જહાંપનાહ, વાત જ છોડો તમે. કોને ભગાળવાના વાયદામાં કોણે ભાગે ખબર નથી.
09/01/2025

બાદશાહઃ બીરબલ, આપણા ભારત ના શાં સમાચાર ?
બીરબલઃ જહાંપનાહ, વાત જ છોડો તમે. કોને ભગાળવાના વાયદામાં કોણે ભાગે ખબર નથી.

સુરત રેલ્વે સ્ટેશન નવીનીકરણ ચાલુ થનાર હોઇ તો સુરતીઓ ધ્યાન રાખો .
29/12/2024

સુરત રેલ્વે સ્ટેશન નવીનીકરણ ચાલુ થનાર હોઇ તો સુરતીઓ ધ્યાન રાખો .

20/07/2024

*સેન્ડફ્લાય* ચાંદીપુર

વધુ થી વધુ શેર કરી લોકોને જાગ્રુત કરીએ સમાજ કલ્યાણ માં સહભાગી થઇએ 🙏

👉આ એક પ્રકારની માખી છે.
👉તે નરી આંખે દેખાતી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.

*સેન્ડફ્લાય કઈ જગ્યાએ રહે છે?*
👉ઘરની અંદરની કાચી કે પાકી દિવાલો પર કે જ્યાં ભેજ રહેતો હોય.
👉દિવાલની તિરાડ અને છિદ્રોમાં તે રહે છે.

*સેન્ડફ્લાય કેવી રીતે તે પેદા થાય છે?*
👉આ માખી દીવાલની તિરાડ કે ભેજવાળા સ્થાને ઈંડા મૂકે છે. ઈંડામાંથી ક્રમશ: ઈયળ-કોશેટો અને તેમાંથી પુખ્ત વયની માખી બને છે.

*સેન્ડફ્લાય માખીથી કઈ બિમારી થાય છે?*
👉સેન્ડફ્લાય *ચાંદીપુરમ* અને *કાલા આઝાર* જેવા રોગોને ફેલાવે છે.
👉ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષની આયુના બાળકોમાં જોવા મળે છે. 🔸️બાળકની રોગ પ્રતિકાર શક્તિ ઘટે તો આ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે.

*ચાંદીપુરમ રોગના લક્ષણો કેવા હોય છે?*
👉બાળકને સખત તાવ આવવો,
👉ઝાડા થવા,
👉ઉલટી થવી,
👉ખેંચ આવવી,
👉અર્ધબેભાન કે બેભાન થઈ જવું.

⭐️સેન્ડફ્લાયથી ફેલાતા રોગોથી બચવા શું કરવું જોઈએ?⭐️

👉ઘરની તિરાડો-છિદ્રો પુરાવી દેવા જોઈએ.
👉હવા-ઉજાસ-સૂર્ય પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી અને બાળકોને તેવા સ્થાન પર રાખવા.
👉૦ થી ૧૪ વર્ષની આયુના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.
👉બાળકો ખુલ્લા શરીરે ન ફરે તેનું ધ્યાન રાખવું. તેમને લાંબી બાયના કપડાં પહેરાવવા.
👉રોગોના લક્ષણ જણાય તો દર્દીને નજીકના સરકારી દવાખાનામાં તાત્કાલિક સારવાર માટે લઈ જવા.
👉થોડો ધુમાડો કે ધુપ કરી શકાઇ જેનાથી જીવાતો મુક્ત ઘર બની શકે.

*રોગ અટકાયતી પગલાં લઈએ, રોગથી બચીએ.*
*Prevention is better than Cure*

સ્વાસ્થ્ય સેવા~રાષ્ટ્ર સેવા...🙏

વધુ થી વધુ શેર કરી લોકોને જાગ્રુત કરીએ સમાજ કલ્યાણ માં સહભાગી થઇએ 🙏

સુરતીઓ આનંદો.
06/09/2023

સુરતીઓ આનંદો.

29/08/2023
23/08/2023

aapnu
23/08/2023

aapnu

22/08/2023

Address

Lalbhai Contractor Stadium,
Surat
395007

Website

Alerts

Be the first to know and let us send you an email when खुबSurat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to खुबSurat:

Share