24/05/2026
✅ શ્રેષ્ઠ ફાઇનાન્સ સલાહ 💰
હંમેશા જૂની & વપરાયેલી કાર જ ખરીદો — અને તે પણ બેંકની હરાજી (Bank Auction) માંથી! 🔥
કારણ કે...
→ નવી કાર પહેલાં 2-3 વર્ષમાં જ મોટી કિંમત ગુમાવી દે છે 😱
→ તમને પ્રીમિયમ કાર અડધી કિંમતે મળી જાય છે 💎
→ ઓછી ખરીદી કિંમત = ખૂબ ઓછો EMI બોજ 💸
→ વીમો અને ડિપ્રિસિયેશનનો ખર્ચ પણ અડધો!
→ કાર ક્યારેય ઇન્વેસ્ટમેન્ટ નથી, તે તો લાયેબિલિટી છે ⚠️
કાર પર બચત કરો અને તે તફાવતને સાચી સંપત્તિમાં (જેમ કે mutual fund અથવા જમીન) રોકાણ કરો જે તમને અમીર બનાવે 📈💰
સ્માર્ટ લોકો આ જ કરે છે! 😉
---
💰🚗📊🚀