04/08/2025
મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં અમારી વિશ્વાસ પેનલમાં બેંકના સભાસદો એ વિશ્વાસ મૂકીને અમારી સમગ્ર પેનલ ને જંગી બહુમતીથી જીતાડી તે બદલ ખુબ ખૂબ આભાર અને અમારી પેનલના તમામ ઉમેદવારોને અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ.
Mahipal Patel Kirit Patel Bharat Horns Anand Patel