Dehgam

Dehgam Dehgam

20/11/2022
07/10/2020

Good morning

04/06/2020

દહેગામ શહેર અને તાલુકામાં કોરોના બોમ ફૂટ્યો શહેરમાં બે અને રૂરલ માં 5 કેસ નોંધાયા, દહેગામના દેવકરણના મુવાડામાં 2 કેસ હરખજી ના મુવાડામાં 3 કેસ અને દહેગામ શહેરમાં 2 કેસ નોંધાયા.

શહેરની વાત કરીએ તો શ્રીનાથ સોસાયટીમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ પોઝિટિવ આવ્યા જ્યારે અગાઉ લવાર ચકલામાં એક કોરોના પોઝિટિવ આવેલા મહિલા ના પતિ ને પણ કોરોના પોઝિટિવ આવ્યા ગત રોજ દહેગામ ના અમરા ભાઈ ના મુવાડામાં એક પોઝિટિવ કેસ આવ્યો હતો અને આજે બીજા 7 કેસ આવતા શહેર અને તાલુકામાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.દહેગામમાં અત્યાર સુધી કુલ 27 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે ચાર લોકોના મોત નીપજ્યા છે.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Dehgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dehgam:

Share