21/06/2026
📢 વિકાસની વાતો નહીં, વિકાસના પુરાવા!
દાહોદ લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરજી દ્વારા MPLADS ગ્રાન્ટનો સંપૂર્ણ અને પારદર્શક હિસાબ જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
✅ કુલ 297 વિકાસ કાર્યો મંજૂર
✅ 61 વિકાસ કાર્યો પૂર્ણ
✅ 232 વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ
✅ રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા
✅ MPLADS ગ્રાન્ટનો 100% જનહિતમાં ઉપયોગ
✅ ફ્રીલેન્ડગંજ પ.રેલ દાહોદ ખાતે 20,000 કરોડ ના ખર્ચે 9000 હોર્સ પાવરના અદ્યતન ઇલેક્ટ્રિક ⚡️ લોકોમોટિવ 🚂 નિર્માણ કારખાનાની સ્થાપના કરવામાં આવી
આંકડાઓ સાબિત કરે છે કે દાહોદ જિલ્લો વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ગામડાંથી લઈને શહેર સુધી દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ સતત સાકાર થઈ રહ્યો છે.
“વિકાસની વાતો નહીં, જમીન પર દેખાતા કાર્યો અમારી ઓળખ છે.”
જનહિત • પારદર્શિતા • જવાબદારી • સમર્પણ
જય દાહોદ!
જય ભારત!