15/06/2026
ધી ભાદરણ પીપલ્સ કો-ઓપરેટીવ બૅન્ક લી ની 115 મી #વાર્ષિક #સાધારણ #સભા #વિજયસિંહ #રાજ ( પૂર્વ પ્રમુખ- બોરસદ તાલુકા ભાજપ) ના અધ્યક્ષ સ્થાને યોજાઇ..જેમા વર્તમાન ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા સભાસદો ને ડબલ બેડ ની ચાદર તથા 20% ડિવિડન્ડ ની જાહેરાત કરીને બેંક ની સધ્ધરતા નો વિશ્ર્વાસ અપાવી ઉપસ્થિત સૌ સભાસદો નો મીટિંગ મા પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો...