The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai

  • Home
  • India
  • Bayad
  • The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai

The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai, Financial service, Bayad.

“સહકારથી સમૃદ્ધિ તરફ — આપણી મંડળીમાં સભાસદો અને વેપારીઓને સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા સાથે ધિરાણ સુરક્ષિત રાખવામાં આવે છે તથા થાપણદારોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.

આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન  💐Bipin Patel Gota
16/01/2026

આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન 💐

Bipin Patel Gota

Central warehousing corporation (CWC-NEW DELHI) ની Primary Agricultural Credit Society વિભાગની ઓલ ઇન્ડિયા ની એક માત્ર સીટ ઉપર તાજેતરમાં થયેલ ચૂંટણીમાં મારી સતત બીજી વખત બીન હરીફ ડિરેક્ટર તરીકે વરણી કરવા બદલ ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી Amit Shah સાહેબનો ખુબ ખુબ આભાર.
Central Warehousing Corporation
Ministry of Cooperation, Government of India

Shree N S Patel High School Demai
08/01/2026

Shree N S Patel High School Demai

હાલમાં અમારી સ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મૂલ્ય વધુ સારી તથા શ્રેષ્ઠ સુવિધાઓ સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રિનોવેશન કાર્ય ચાલુ છે. આ કાર્ય માટે અગાઉ શ્રી જીતુગીરી ચંદુગીરી ગોસ્વામી (બાવાનો મઢ) દ્વારા રૂપિયા ૫૦,૦૦૦/– તથા હાલમાં શ્રી બાબુગીરી ચંપાગીરી ગોસ્વામી (બાવાનો મઠ) દ્વારા રૂપિયા ૫,૦૦૦/– નું રોકડ દાન, સાથે શ્રી જયંતીભાઈ નરસિંહભાઈ પટેલ (ડેમાઈ) દ્વારા રેતી માટે રૂપિયા ૩,૫૦૦/– નું યોગદાન તેમજ શ્રી વિહંગકુમાર પ્રવિણભાઈ પટેલ (ડેમાઈ) તરફથી કપચીનું ઉદાર દાન પ્રાપ્ત થયું છે. અગાઉના સર્વે દાતાઓ તથા સાથી મિત્રોએ આપેલી શ્રેષ્ઠ સહાય અને વિવિધ સહકાર મદદ બદલ બાળકો વતી મંડળ તથા શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આ સમગ્ર કામગીરીનું આયોજ સુચારુ સંચાલન શ્રી જગદીશભાઈ રણછોડભાઈ શાહ દ્વારા નિષ્ઠા, જવાબદારી અને દુરંદેશી દૃષ્ટિકોણ સાથે કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ પ્રત્યેનો તેમનો નિસ્વાર્થ અભિગમ અને પ્રેરણાદાયી માર્ગદર્શન શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધાર બની રહ્યું છે.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તથા શાળાના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રે ઉદાર હાથે કરેલું સર્વેનું નિસ્વાર્થ યોગદાન ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. મંડળ તથા શાળા પરિવાર તેમના આ સહકાર માટે હંમેશાં ઋણી રહેશે.

આભાર 🙏

#શ્રી_નારણભાઈ_શામળભાઈ_પટેલ_હાઈસ્કૂલ


સહકારી સમૃદ્ધિ તરફ 🤝 આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ચાણક્ય સમાન ગૃહ અને સહકાર ...
01/01/2026

સહકારી સમૃદ્ધિ તરફ 🤝 આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ચાણક્ય સમાન ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના શક્તિશાળી, વિશાળ અને દુરદર્શી માર્ગદર્શન હેઠળ; ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સહકાર મંત્રી માનનીય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તથા પ્રદેશ સરકારીતા સેલના સંયોજક માનનીય શ્રી બીપીનભાઈ ગોતા સાહેબ સાથે થયેલા પ્રજાલક્ષી મનોમંથન બાદ રાજ્યમાં નવ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની સ્થાપનાને લઈને લેવાયેલો અભૂતપૂર્વ, ઐતિહાસિક અને દુરદર્શી નિર્ણય સહકાર ક્ષેત્રમાં પારદર્શિતા, વિશ્વસનીયતા તથા સર્વાંગી વિકાસની એક નવી અને સશક્ત દિશા નિર્ધારિત કરે છે.

આ ઐતિહાસિક અને લોકહિતકારી નિર્ણય બદલ આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સાથે અનેકો અનેક શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ.

भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के रूप में श्री नितिन नवीन जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई एवं श...
14/12/2025

भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के रूप में श्री नितिन नवीन जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई एवं शुभकामनाएँ।

युवा, ऊर्जावान तथा पार्टी की विचारधारा के प्रति पूर्णतः समर्पित श्री नितिन नवीन जी ने संगठन और शासन - दोनों क्षेत्रों में अपनी कार्यकुशलता और नेतृत्व क्षमता का उत्कृष्ट परिचय दिया है। बिहार सरकार में मंत्री के रूप में उनका कार्यकाल हो या छत्तीसगढ़ के प्रभारी के रूप में उनकी जिम्मेदारी, हर भूमिका में उन्होंने संगठन को मजबूती प्रदान की और कार्यकर्ताओं में नई ऊर्जा का संचार किया।

Nitin Nabin
Jagdish Panchal
Bhikhaji Thakor
Khuman Zala
Bharatiya Janata Party (BJP)
BJP Gujarat
Bjp Bayad Taluka

PMO India CMO Gujarat
01/12/2025

PMO India CMO Gujarat

 #જ્ઞાન_સહાયક_ભરતીની_જાહેરાતશ્રી એન.એસ પટેલ હાઈસ્કુલ મુ. ડેમાઈ, તા. બાયડ, જી. અરવલ્લી ધો. ૧૧ અને ૧૨ (ઉચ્ચતર માધ્યમિક વિભ...
30/11/2025

#જ્ઞાન_સહાયક_ભરતીની_જાહેરાત

શ્રી એન.એસ પટેલ હાઈસ્કુલ મુ. ડેમાઈ, તા. બાયડ, જી. અરવલ્લી ધો. ૧૧ અને ૧૨ (ઉચ્ચતર માધ્યમિક વિભાગ) માટે ખાલી જગ્યાની વિગત. #અંગ્રેજી, #તત્વજ્ઞાન અને #મનોવિજ્ઞાન. ત્રણેય વિષયમાં એક એક જગ્યા ખાલી.

💥 ધોરણ 1 થી 8 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર

🔹 પોસ્ટ: જ્ઞાન સહાયક (પ્રાથમિક)
🔹 પગાર: ₹ 21,000
🔹 છેલ્લી તારીખ: 12/12/2025

▪️ વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક ⤵️ https://crexammaterials.in/gyan-sahayak-bharti-2025-primary-secondary-apply-online/

💥 ધોરણ 9 થી 12 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતી જાહેર

🔹 પોસ્ટ: જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
🔹 પગાર: ₹24,000 / ₹26,000
🔹 છેલ્લી તારીખ: 12/12/2025

▪️ વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક ⤵️ https://crexammaterials.in/gyan-sahayak-bharti-2025-primary-secondary-apply-online/

👍 તમારા મિત્રોને જરૂર શેર કરજો 🙏🏻

Shree N S Patel High School Demai

#જ્ઞાન_સહાયક_ભરતીની_જાહેરાત_૨૦૨૫

શ્રી એન.એસ પટેલ હાઈસ્કુલ મુ. ડેમાઈ, તા. બાયડ, જી. અરવલ્લી ધો. ૧૧ અને ૧૨ (ઉચ્ચતર માધ્યમિક વિભાગ) માટે ખાલી જગ્યાની વિગત. #અંગ્રેજી, #તત્વજ્ઞાન અને #મનોવિજ્ઞાન. ત્રણેય વિષયમાં એક એક જગ્યા ખાલી.

💥 ધોરણ 1 થી 8 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર

🔹 પોસ્ટ: જ્ઞાન સહાયક (પ્રાથમિક)
🔹 પગાર: ₹ 21,000
🔹 છેલ્લી તારીખ: 12/12/2025

▪️ વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક ⤵️ https://crexammaterials.in/gyan-sahayak-bharti-2025-primary-secondary-apply-online/

💥 ધોરણ 9 થી 12 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતી જાહેર

🔹 પોસ્ટ: જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
🔹 પગાર: ₹24,000 / ₹26,000
🔹 છેલ્લી તારીખ: 12/12/2025

▪️ વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક ⤵️ https://crexammaterials.in/gyan-sahayak-bharti-2025-primary-secondary-apply-online/

👍 તમારા મિત્રોને જરૂર શેર કરજો 🙏🏻

નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો અરવલ્લી જિલ્લાની પાવન ધરતી પર...
16/11/2025

નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો અરવલ્લી જિલ્લાની પાવન ધરતી પર હાર્દિક સ્વાગત છે. 💐

Jagdish Panchal BJP Gujarat
Bharatiya Janata Party (BJP)
Bhikhaji Thakor BJP Aravalli Jilla
Khuman Zala Bjp Bayad Taluka

નવા મંત્રીમંડળને ખુબ ખુબ અભિનંદન 🙏🏻 💐 🙏🏻  Amit Shah  Bhupendra Patel Jitu Vaghani Jagdish Panchal BJP Gujarat https://ww...
17/10/2025

નવા મંત્રીમંડળને ખુબ ખુબ અભિનંદન 🙏🏻 💐 🙏🏻

Amit Shah
Bhupendra Patel Jitu Vaghani
Jagdish Panchal BJP Gujarat
https://www.facebook.com/share/1AYAwwqUen/

ખૂબ ખૂબ અભિનંદન 💐Jagdish Panchal BJP Gujarat
05/10/2025

ખૂબ ખૂબ અભિનંદન 💐

Jagdish Panchal BJP Gujarat

॥ जिवेत शरदः शतम् ॥ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મા.શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આ...
12/08/2025

॥ जिवेत शरदः शतम् ॥

ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મા.શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. 🎂

સોમનાથ મહાદેવ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના. 🙏🏻

Jagdish Panchal

Address

Bayad
383330

Telephone

+917359938772

Website

Alerts

Be the first to know and let us send you an email when The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Demai Nagarik Sahakari Sharafi Mandali Ltd. Demai:

Share