05/11/2024
નમસ્કાર મિત્રો
જો તમારા ફેમિલી કે મિત્ર વર્તુળ માં ૭૦ વર્ષ ની ઉપર ના વડીલ હોય તો અમે આપને તેમનું ૫ લાખ સુધી નું મેડિકલ
કાર્ડ ( આયુષ્માન ભારત કાર્ડ) કરાવી આપીશું.
આ યોજના માં આવક ની કોઈ જ મર્યાદા લાગુ પડતી નથી અને તમામ લોકો આ યોજના માં ભાગ લઇ ને પોતાનું
આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.
આ મેસેજ ને તમારા મિત્ર વર્તુળ માં મોકલો અને આ કાર્ડ ઘરે બેઠા કાઢવા માટે અમારો સંપર્ક કરો :
મિલન શાહ - ૯૨૨૭૨૦૯૧૪૦